ડિવૉર્સ બાદ મહિલાઓએ પણ ચૂકવવા પડે છે પતિને પૈસા, જાણી લો નિયમ...
હાલમાં જ મુંબઇમાં એક કપલના ડિવોર્સ થયા. તેના લગ્નને 25 વર્ષ થયા હતા. જો કે, આ વાત એટલા માટે કરીએ છીએ કારણે કે, આ કેસમાં પત્નીએ તેના પતિને 10 કરોડનું વળતર ચુકવવું પડ્યું.