ક્રિસમસની ઉજવણી બાદ લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દુનિયાભરના દેશોમાં 1 જાન્યુઆરીના રોજ લોકો અલગ-અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. આ સાથે જ નવા વર્ષના ઉજવણીનો સમય પણ અલગ-અલગ હોય છે. ત્યારે તમને જણાવીશું કે, દુનિયામાં એવી કઇ જગ્યા છે સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી થાય છે...