ગુજરાતના દરેક શહેરનો અનોખો ઇતિહાસ છે. કેટલાક શહેરો એવા છે જેના નામ સમયાંતરે બદલાતા રહ્યા છે. પરંતુ ગુજરાતનું જ એક શહેર એવું છે જેનું નામ એક-બે વખત નહીં પણ ઘણી વખત બદલાયું છે.