ભારત સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરેલી છે. દેશના ખેડૂતોને આ સરકારી યોજનાઓની માહિતી હોવી ખુબ જરૂરી છે.... તો આજે આ વિડીયોમાં તમને ખેડૂતો માટેની કેટલીક સરકારી યોજનાઓ વિશે જણાવીશું પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો.