ચોકલેટ તો આપણે સૌ કોઇએ ખાધી જ હશે. મોટાભાગના લોકોને ચોકલેટ પસંદ હોય છે પરંતુ તમે જાણો છો કે, દુનિયાની સૌથી જૂની ચોકલેટ બ્રાન્ડ કઇ છે?