લીચી મોટા ભાગના લોકોને ભાવે છે પરંતુ આજે એવા રાજ્યો વિશે જણાવીશું જે આખા ભારતમાં લીચી પૂરી પાડે છે. એમાં સૌથી પહેલા નંબર પર છે બિહાર.