લગ્ન વિના સાથે રહેવાને શું કામ કહેવાય છે લિવ-ઇન? ઘણા લોકો નથી જાણતા
ઇશ્ક-પ્રેમ-મોહબ્બત આજ કાલની જનરેશન માટે સામાન્ય વાત બની ગઇ હોય એવું લાગે છે. જેના કારણે કેટલાક કપલ લગ્ન વિના જ એક સાથે રહેવા લાગે છે. જેને લોકો લિવ ઇન રિલેશનશીપ કહે છે.