આજ કાલ માર્કેટમાં અલગ-અલગ બ્રાન્ડ સાથે મોંઘી દાટ ઘડિયાળો જોવા મળે છે... જેની કિંમત જાણીને કદાચ હોંશ ઉડી જાય... પરંતુ લક્ઝરી ઘડિયાળ આટલી મોંઘી શા માટે હોય છે તેના વિશે તમને જણાવીએ...