કયા કારણોસર સુરતના કાપડ માર્કેટમાં લાગેલી આગ જલ્દી કાબૂમાં ન આવી શકી?
સુરતની રઘુવીર કાપડ માર્કેટમાં લાગેલી આગ કલાકો સુધી પણ કાબૂમાં આવી ન હતી. ત્યારે આ પાછળ કયુ ચોક્કસ કારણ જવાબદાર છે તે વિશે ફાયર વિભાગના અધિકારીએ કરી વાત. જાણો શું કહ્યું....