માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
સતત ભારે વરસાદના કારણે 2019માં દેશના 8 રાજ્યો ખરાખ રીતે પ્રભાવિત થયા. કેરળ, બિહાર, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા. આ રાજ્યોના અનેક જિલ્લાઓમાં જળ પ્રલયની સ્થિતિ છે તો દૂર-દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. કેમ દેશમાં ભારે વરસાદના કારણે આટલી તારાજી થાય છે? જુઓ આ ખાસ અહેવાલ