માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
પાકિસ્તાન કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી ઉંડા આઘાતમાં સરી પડ્યું છે. કાશ્મીર મામલે આખી દુનિયામાં ઘૂંટણિયે પડીને મગરના આંસુ સાર્યા પરંતુ એકપણ દેશે મદદ કરવાનો ઈનકાર કરી દીધો. ભારતે યૂએનમાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાશ્મીર મામલે કોઈ ત્રીજા દેશને મધ્યસ્થી કરવા કષ્ટ આપવા માગતા નથી. ત્યારે પહેલા રક્ષામંત્રી અને હવે ઉપ રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને PoK પણ પાછું આપી દેવાની ચીમકી આપી દીધી છે.