બોલિવુડમાં કાકાનું નામ ઇજ્જત સાથે લેવાતું હતું અને આજે પણ લેવાય છે.... જી હા રાજેશ ખન્ના... રાજેશ ખન્નાનો સિક્કો જબરદસ્ત ચાલી રહ્યો હતો... જો કે, એક સારા એક્ટર અને સારું નામ હોવાના કારણે તેમના નખરા પણ વધારે હતા... આવું એક જાણિતા ડિરેક્ટર યશ ચોપડાને લાગતું હતું... એ કઇ રીતે, તેનો એક કિસ્સો તમારા સમક્ષ રજૂ કરીએ...