લંડનઃ દુનિયાના સૌથી મોટા ક્રૂર તાનાશાહોમાં સામેલ જર્મનીના શાસક રહેલા એડોલ્ફ હિટલરની સેક્સ લાઇફને લઈને એક ડોક્યૂમેન્ટ્રીમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હિટલર સેક્સ દરમિયાન તેના પર યૂરિન કરનારી મહિલાઓને ખુબ પસંદ કરતો હતો. એટલું જ નહીં તેનો પોતાની ભત્રીજી સાથે પણ સંબંધ હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે હિટલરને પોર્નની લત હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિટલર સીક્રેટ સેક્સ લાઇફ ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે તે નાઝી તાનાશાહ એવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેની સાથે અશ્લીલ હરકતો કરતી હતી. એટલું જ નહીં હિટલરના તેની ભત્રીજી ગેલી રાઉબલ સાથે નજીકના સંબંધ હતા. માનવામાં આવે છે કે આશરે છ વર્ષ સુધી હિટલર અને તેની ભત્રીજીનો સંબંધ ચાલ્યો. હિટલરના પૂર્વ સહયોગી ઓટ્ટો સ્ટ્રાસરે તે પણ દાવો કર્યો કે, જર્મન તાનાશાહ તેવી મહિલાઓને પસંદ કરતો હતો જે તેના પર યૂરિન કરતી હતી. 


હત્યાના સમયે ગેલીની ઉંમરત હતી માત્ર 23 વર્ષ
ઓટ્ટોએ દાવો કર્યો કે હિટલરે પોતાની ભત્રીજી ગેલીને આમ કરવા માટે બાધ્ય કરી હતી. ગેલી વર્ષ 1931માં હિટલરના મ્યૂનિખ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી હતી. ગેલીની છાતીમાં ગોળી મારવામાં આવી હતી. હત્યા સમયે ગેલીની ઉંમર માત્ર 23 વર્ષની હતી. તેમણે કહ્યું કે, હિટલર પોતાની ભત્રીજીને ખરાબ કામ કરવા માટે કહેતો હતો. ઓસ્ટ્રેલિયન ઈતિહાસકાર પ્રફોસર રાબર્ટ કપ્લાને કહ્યુ કે, હિટલર વ્યક્તિત્વની ઉપર અશ્લીલ હરકતોનો ચાહક હતો. 


અભિનેત્રી રેનાતા મુલેરે પણ તે ખુલાસો કર્યો હતો કે હિટલર અશ્લીલ હરકતો કરવાનું કહેતો હતો. રેનાતાની હિટલરની સાથે અશ્લીલ યૌન હરકતો કરતા મોત થયું હતું. મહત્વનું છે કે હિટલર દાવો કરતો હતો કે તે સેક્સથી દૂર રહે છે અને વેશ્યાવૃતિનો વિરોધ કરે છે. તો ડોક્યૂમેન્ટ્રી પ્રમાણે હકીકત તે હતી કે તે સેક્સ વર્કર્સને પોતાના પ્રાઇવેટ શોમાં બોલાવતો હતો અને તેને પોર્નની લત હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube