નવી દિલ્હી: દુનિયામાં સ્વાસ્થ્ય અને સુંદરતાને મેન્ટેન રાખવા માટે એકથી એક ટિપ્સ અપનાવવામાં આવે છે. ખાસ કરીને જ્યારે યુવતીઓની વાત કરીએ તો તેઓ તેમની સ્કિનને ચમકાવવા માટે કઈપણ કરવા માટે તૈયાર રહે છે. પરંતુ આ ટિપ્સ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એક ખુબજ સુંદર યુવતી તેની સુંદરતાને જાળવી રાખવા માટે દરરોજ ડોગ યુરિન (Dog Urine) પીવે છે. આ સાંભળીને ખરેખર તમે હેરાન રહી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા (America)ની રહેવાસી લીના નામની એક યુવતી દરરોજ ડોગ યુરિન (Dog Urine) પીવે છે અને તેની સુંદરતા અને સ્કિનના ગ્લો (Skin Glow)ને મેન્ટેન રાખે છે.


આ પણ વાંચો:- કોરોના વેક્સિન આવ્યા બાદ પણ 2021માં હર્ડ ઇમ્યુનિટીની સંભાવના નથીઃ WHO


ડોગ યુરિનથી ચમકશે ત્વચા
અમેરિકા (America)ની લીના નામની આ મહિલાનું કહેવું છે કે, લોકો હમેશાં તેની પાસે તેની આ ચમકતી ત્વચાનું રાઝ જાણવા માંગતા હોય છે. તેણીએ લોકોને પોતાની સુંદરતાનું રાઝ જણાવતા કહ્યું કે, તે દરરોજ ડોગ યુરિન (Dog Urine)પીવે છે. જેના કારણે તેના ફેસ પર કોઈ પિંપ્લસ થતા નથી અને સાથે જ ફેસ પર હમેશાં નિખાર જોવા મળે છે. આ સાંભળીને પહેલા તો કોઈ વિશ્વાસ કરતું નથી.


આ પણ વાંચો:- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી


ડોગ યુરિનમાં હોય છે પોષક તત્વ
લીનાએ વધુમાં જણાવ્યું કે, તે દરરોજ નિયમિત તેના ડોગનું યુરિન પીવે છે. તેનો તર્ક છે કે, ડોગના યુરિનમાં વિટામિન A, વિટામીન E અને કેલ્શિયમ રહેલું છે. જે કન્સર સામે સરાવાર (Cancer Treatment)માં મદદગાર સાબિત થાય છે. લીનાએ જણાવ્યું કે, ડોગ યુરિન પીવાથી કેન્સરથી એક હદ સુધી બચી શકાય છે.


આ પણ વાંચો:- પોતાની ધરી ઉપર પૃથ્વી કેમ બની રહી છે 'Usain Bolt'?


થોડા સમય પહેલા તેના ચહેરા પર ઘણાં પિંપ્લસ હતા. જ્યારે પ્રથમ વખત તેણે ડોગનું યુરિન ટેસ્ટ કર્યું ત્યારે તેનો ટેસ્ટ ખરાબ લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેની આદત પડવા લાગી અને તેનાથી ફાયદો તે થયો કે, તેના પિંપ્લસ સંપૂર્ણ રીતે દુર થઈ ગયા. લીનાના સહેરા પર એક અલગ નિખાર જોવા મળી રહ્યો છે. હેવ આ મહિલા તેની સુંદરતા અને તેની પાછળના કારણથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો:- શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાઈડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા


ખુબજ વિચિત્ર થે આ ટિપ્સ
તેના માટે લીના તેના ડોગને પાર્કમાં લઈ જાયછે અને ત્યારબાદ તેના યુરિનને સ્ટોર કરે છે. અને તેને પીવે છે. તેની સુંદરતાને જાળવી રાખવા માટે અપનાવેલી આ ટિપ્સને લઇને લીના દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. ખરેખરમાં લીના ખુબ જ સુંદર છે અને તેના ફેસ પર ગ્લો જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube