હોનોલુલુ (હવાઇ): જ્યારે દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી સાથે ઝઝૂમી રહી છે, હવાઇ યૂનિવર્સિટીના ઇંસ્ટીટ્યૂટ ફોર એસ્ટ્રોનોમી (આઇએએફએ)ના શોધકર્તાએ સૌર કોરોના (Solar Corona)નું અધ્યન કર્યું સોલાર કોરોનાના ચુંબકીય ક્ષેત્રની શોધ કરી. સોલાર કોરોના એટલે કે સૂર્યના બહારી વાતાવરણ જે અંતરિક્ષમાં ફેલાયેલ હોય છે. સૂર્યના સપાટીથી નિકળનાર આવેશિત કણોની આ ધારને સૌર પવન કહેવામાં આવે છે અને આ સમગ્ર સૌર મંડલમાં ફેલાઇ જાય છે. 3 જૂનના રોજ એસ્ટ્રોફિજિકલ જર્નલમાં IFAના વિદ્યાર્થી બેંજામિનનું એક રિસર્ચ પ્રકાશિત થયું. જેમાં કોરોનાના ચુંબકીય ક્ષેત્રના આકારને માપવા માટે પૂર્ણ સૂર્ય ગ્રહણના અવલોકનોનો ઉપયોગ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને પૂર્ણ સૂર્ય ગ્રહણ (total solar eclipse) દરમિયાન સરળતાથી જોઇ શકાય છે, જ્યારે ચંદ્વમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને સૂર્યની ચમકદાર સપાટીને રોકે છે. પૂર્ણ સૂર્ય ગ્રહણને જોવા માટે આ શોધકર્તા સંવેદનશીલ વૈજ્ઞાનિક ઉપકરણોને સાથે દુનિયાભરમાં ફરે. અને આ સૂર્યગ્રહણોનું બારીકાઇપૂર્વક અધ્યયન કરતાં કોરોનાને પરિભાષિત કરનાર ભૌતિક પ્રક્રિયાઓના રહસ્ય પરથી પડદો ઉઠ્યો. ગત બે દાયકામાં થયેલા 14 ગ્રહણો દરમિયાન કોરોનાની લેવામાં આવેલી તસવીરોનું અધ્યન કરવામાં આવ્યું. 


અધ્યયન જાણવા મળ્યું કે કોરોનલ ચુંબકીયક્ષેત્ર લાઇનો પેટર્ન સારી સંરચિત છે. સમય સાથે આ પેટર્ન બદલાતી રહે છે. આ પરિવર્તનોની માત્રા નિર્ધારિત કરવા માટે, બોએએ સૂર્યના પડના સાપેક્ષ ચુંબકીય ક્ષેત્ર કોણને માપ્યો. ન્યૂનતમ સૌર ગતિવિધિઓની અવધિ દરમિયાન, કોરોના ક્ષેત્રને ભૂમધ્ય રેખા અને ધ્રુવોની પાસે સૂર્યથી લગભગ સીધા નિકળે, જ્યારે આ મધ્ય-અક્ષાંક્ષો પર ઘણા કણોમાં નિકળ્યા. જ્યારે સૌર ગતિવિધિઓ વધુ હતું તો કોરોનલ ચુંબકીય ક્ષેત્ર ખૂબ સંગઠિત અને વધુ રેડિયલ હતું. આ સૂર્યનો કોરોના હાલ પૃથ્વી પર ફેલાયેલા કોરોના વાયરસથી બિલકુલ અલગ છે. પૃથ્વી પર ફેલાયેલા કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા વધીને 2.28 લાખ થઇ ગઇ, જ્યારે મૃતકોની સંખ્યાનો આંકડો 6500થી વધુ થઇ ગઇ છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube