Baba Vanga Predictions for 2023: બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેન્ગાએ વર્ષ 2023 વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી અને નવું વર્ષ શરૂ થતાં જ તેની ચર્ચા થવા લાગી છે. જો બાબા વેન્ગા(Baba Vanga)ની ભવિષ્યવાણી સાચી પડે તો ધરતી પર પાયમાલી આવી શકે છે. તમને જણાવી દઈએ કે લગભગ 115 વર્ષ પહેલા બાબા વેંગાએ દરેક વર્ષ માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. તો ચાલો અમે તમને જણાવીએ વર્ષ 2023 માટે બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણીઓ, જે ખૂબ જ ડરામણી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- વર્ષ 2023માં સૌર તોફાન આવી શકે છે
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં એક મોટી ખગોળીય ઘટના થશે અને એક સૌર તોફાન આવી શકે છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરશે અને તેના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાઈ શકે છે. આ આકાશી ઘટનાના અન્ય ઘણા ગંભીર પરિણામો આવી શકે છે, જેને સાંભળીને લોકોમાં ભયનો માહોલ છે.


આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM

આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી


2- પુતિન વિશે મોટી આગાહી
બાબા વેંગાની આગાહીઓ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે. પુતિન આ વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની શકે છે અને રશિયા સમગ્ર વિશ્વ પર રાજ કરશે.


3- જૈવિક શસ્ત્રોનો ખતરો
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં જૈવિક હથિયારોનો ખતરો છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હુમલો કોણ અને કોના પર કરશે.


આ પણ વાંચો: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન

આ પણ વાંચો: ગુજરાતની આ શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ થશે શરૂ, ખાનગી કરતાં આ શાળાઓ બનશે હાઈટેક


4- લેબમાં બાળકોનો જન્મ થઈ શકે છે
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં લેબમાં બાળકોનો જન્મ થઈ શકે છે. ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લેબમાં બાળકો બનાવવાની પ્રક્રિયા બાદ તેમની ત્વચાનો રંગ અને લિંગ પણ નક્કી કરી શકાશે.


5- એલિયન્સનો હુમલો થઈ શકે છે
બાબા વેંગાએ વર્ષ 2023માં એલિયન્સના હુમલાની પણ આગાહી કરી હતી અને કહ્યું હતું કે અન્ય ગ્રહો પર રહેતી શક્તિઓ પૃથ્વી પર હુમલો કરી શકે છે, જેમાં લાખો લોકોના મોત થઈ શકે છે.


આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube