બ્રિટન: વડાપ્રધાને પોતાના બાળકનું નામ જીવ બચાવનારા ડોક્ટર્સના નામ પરથી રાખ્યું
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને તેની મંગેતર કૈરી સાયમંડ્સે 29 એપ્રીલના રોજ જન્મેલા પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન રાખ્યું છે. કૈરીએ ઇંસ્ટાગ્રામ પર આ અંગે માહિતી આપી હતી. નિકોલસ અમે તે બે ડોક્રનાં નામથી લીધું જેમણે ગત્ત મહિને કોરોના સંક્રમિત બોરિસનો જીવ બચાવ્યો હતો. પહેલું નામ વિલ્ફ્રેડ જોનસનનાં દાદા અને લોરી મારા પિતાથી લેવાયું છે. કૈરીએ એનએચએસનાં મેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. હું તેનાથી વધારે ખુશ ક્યારે પણ હોઇ શકું નહી. જે બે ડોક્ટરનાં નામનું કૈરીએ ઉલ્લેખ કર્યો છે તેના નામ નિક પ્રાઇસ અને નિક હાર્ટ છે.
લંડન : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને તેની મંગેતર કૈરી સાયમંડ્સે 29 એપ્રીલના રોજ જન્મેલા પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન રાખ્યું છે. કૈરીએ ઇંસ્ટાગ્રામ પર આ અંગે માહિતી આપી હતી. નિકોલસ અમે તે બે ડોક્રનાં નામથી લીધું જેમણે ગત્ત મહિને કોરોના સંક્રમિત બોરિસનો જીવ બચાવ્યો હતો. પહેલું નામ વિલ્ફ્રેડ જોનસનનાં દાદા અને લોરી મારા પિતાથી લેવાયું છે. કૈરીએ એનએચએસનાં મેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. હું તેનાથી વધારે ખુશ ક્યારે પણ હોઇ શકું નહી. જે બે ડોક્ટરનાં નામનું કૈરીએ ઉલ્લેખ કર્યો છે તેના નામ નિક પ્રાઇસ અને નિક હાર્ટ છે.
હંદવાડા: બહાદુરીનું ઉદાહરણ હતા કર્નલ આશુતોષ, વીરતા માટે બે વખત સન્માનિત કરવામાં આવ્યા
જોનસન 3 દિવસ સુધી ICUમાં રહ્યા
જોનસનને પાંચ એપ્રીલના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક અઠવાડીયાથી હોસ્પિટલમાં રહ્યા. તેમાંથી ત્રણ દિવસ આઇસીયુમાં પસાર થયા. ડિસ્ચાર્જ થયા બાદ એક ઇન્ટરવ્યુમાં બોરિસે કહ્યું હતું કે, મને જીવીત રાખવા માટે ડોક્ટર્સે અનેક લીટર ઓક્સિજન આપ્યો. હું તે જ વિચારી રહ્યો હતો કે ક્યારે અહીંથી નિકળીશ. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, સ્થિતી આટલી ખરાબ થઇ જશે.
હંદવાડામાં સેનાને મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર 'હૈદર'નો અંત
પહેલું એવું કપલ જે લગ્ન નહી થયા હોવા છતા પીએમ હાઉસમાં રહે છે.
જોનસન પહેલી મરીનાથી પત્નીથી અલગ થઇ ચુક્યા છે. 2019ની શરૂઆતમાં તેના સાઇમંડ્સ સાથેના સંબંધોની ચર્ચા મીડિયામાં આવી હતી. થોડા સમય બાદ તેઓ વડાપ્રધાન બન્યા. કૈરી ડાઉનિંગ સ્ટ્રીટનાં વડાપ્રધાન હાઉસમાં બોરિસની સાથે રહેવા લાગ્યા. કૈરી અને બોરિસ બ્રિટનનું પહેલું એવું કપલ છે જે લગ્ન કર્યા વગર વડાપ્રધાનનાં સરકારી ઘરમાં રહે છે.
ભગવાનના ઘરમાં પણ નોકરી અસુરક્ષિત, તિરુપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા
કૈમરુન અને બ્લેયર પણ વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન પિતા બન્યા
ડેવિડ કૈમરુનની પત્ની સમાંથાએ 20010માં પુત્રી ફ્લોરેન્સને જન્મ આપ્યો હતો. તે સમયે કેમરુન વડાપ્રધાન હતા. વર્ષ 2000માં ટોની બ્લેયર જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પત્ની ચેરી બ્લેયરે ચોથા બાળક લિયોએ જન્મ લીધો.
જો તમે પણ ઓનલાઇન રમો છો Ludo Game તો થઈ જાવ સાવધાન, બની શકો છો કંગાળ
જોનસન ચાર બાળકનાં પિતા છે
જોનસન પહેલાથી જ ચાર બાળકોનાં પિતા છે. લારા લૈટિસ (26), મિલો આર્થ (24), કૈસિયા પીચેસ (22) અને થિયોડોર અપોલો (20) છે. લગ્નનાં 25 વર્ષ બાદ બોરિસે પહેલી પત્ની બોરિસે પહેલી પત્ની પૈરિસ્ટર મૈરિના વ્હીલરથી ફેબ્રુઆરીમાં છુટાછેડા લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube