લંડન : આશરે પાંચ મહિના પહેલા ચીનાના વુહાન ખાતે જાનવરોનાં માર્કેટમાંથી નિકળેલા કોરોના વાયરસ આશરે 2 લાખ લોકોનો જીવ લઇ ચુક્યો છે અને 30 લાખ અન્ય સંક્રમિત છે. તમામ વિવાદો વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચામાચીડીયા દ્વારા આવ્યું છે. અહીં અમેરિકા અને બ્રિટનમાં સ્પષ્ટ રીતે માણસો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ચીની વૈજ્ઞાનિક પહેલા જાનવરો, ઉંદર અને વાંદરાઓ પર ટ્રાયલ કરી રહ્યા છે અને પછી માણસો પર ચીનથી સમાચાર આવી રહ્યા છે કે, અહીની કંપની સિનોવૈક બાયોટેકે રિસર્ચ વાંદરાઓ પર વૈક્સિનનું ટ્રાયલ કરીને સંક્રમણ અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજી તરફ બ્રિટનમાં વિશ્વમાં સૌથી ઝડપી ગતિથિ વૈક્સિન બનાવવામાં જે વાયરસનો ઉપયોગ થઇ રહ્યો છે. તે પણ ઇંસાનોને પૂર્વ કહેનારા ચિમ્પાન્ઝી પાસેથી લેવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીની કંપનીએ કહ્યું કે, પોતાનાં બે વેક્સિનનાં બે અલગ અલગ ટ્રાયલને આઠ રીસસ મકાઉ (લાલ મોઢા વાળા ભુરા વાંદરા) પ્રજાતીના વાંદરામાં ઇંજેક્ કર્યા અને ત્રણ અઠવાડીયા બાદ તેમને વાયરસના સંપર્કમાં લાવવા અંગેની માહિતી મળી કે તેમની અંદર કોઇ પ્રકારના સંક્રમણ પેદા નથી થયું.  તમામ વાંદરાઓ પર પ્રભાવી સ્તર પર SARS CoV2 એટલે કે Covid 19 વાયરસના સંક્રમણથી સુરક્ષીત છે. વાયરસથી સંક્રમિત કર્યા બાદ ચાર વાંદરાઓને વૈક્સિનથી વધારે રસી આપવામાં આવી હતી અને 7 દિવસ બાદનાં પરિણામોમાં તેમના ફેફસાનાં વાયરસનું સંક્રમણ ખુબ જ ઓછુ જોવાયું હતું.

વૈક્સિન વગરનાં વાંદરાઓને ન્યુમોનિયા થયો
ચાર અન્ય વાંદરાઓને ઓછી રસી આપવામાં આવી હતી પરંતુ તેમણે ઓછી વૈક્સિન હોવા છતા પોતાની ઇમ્યુનિટીથી વાયરસ પર કાબુ મેળવી લીધો. તેને ઉલટ, ચાર અન્ય વાંદરાઓને કોઇ રસી નથી આપવામાં આવી અને વાયરસનાં સંક્રમિત કરાવવા અંગે તેમાં ગંભીર ન્યુમોનિયા થઇ ગયો. સાઇનૌવૈકને માનવ પરીક્ષણ ચાલુ કરવાનાં ત્રણ દિવસ બાદ 19 એપ્રીલે ઓનલાઇન સર્વસ બાયોરેક્સિવ પર તેનાં ટ્રાયલનાં પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેના નિષ્કર્ષોને સમગ્ર વિશ્વનાં વૈજ્ઞાનિકો દ્વારા મુલ્યાંકન કરવામાં આવવું જરૂરી છે. સિનૌવૈકનાં પ્રવક્તા યાંગ ગુઆંગે કહ્યું કે, વૈક્સિન બનાવવામાં રસાયણીક સ્વરૂપે નિષ્ક્રિય કરવામાં આવેલા નોવેલ કોરોના વાયરસ પૈથોજન્સનો ઉફયોગ કરવામાં આવી રહ્યો છે જે અસલી બિમારીની વિરુદ્ધ શરીરની ઇમ્યુનિટીને વધારવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube