હેસે: કોરોનાનો કહેર દુનિયાભરમાં ચાલુ છે. તેના લીધે ઘણા દેશોની અર્થવ્યવથાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન જર્મનીથી ચોંકવનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી ચિતિંત થઇને હેસે રાજ્યના નાણામંત્રી મંત્રી થોમસ શાફરે આત્મહત્યા કરી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર થોમસ આ વાતથી ખૂબ પરેશાન હતા કે કોરોનાના લીધે તે બરબાદ થયેલી ઇકોનોમીને કેવી રીતે સુધારશે. હેસે રાજ્યના પ્રીમિયર વોલ્કરે રવિવારે થોમસના મોત વિશે જાણકારી આપી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર