Coronavirus: પરિસ્થિતિ વધુ બની કફોડી! દુનિયામાં મૃત્યુઆંક 3.5 લાખની નજીક
કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા લોકોનો વૈશ્વિક આંકડો વધીને 55 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે આ મહામારીના કારણે મૃત્યુઆંક 3 લાખ 46 હજારથી વધારે થયો છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીએ આ જાણકારી આપી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટિના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ (સીએસએસઈ)એ નવા આંકડા જાહેર કર્યા છે. દુનિયાભરમાં મંગળવાર સવાર સુધી કુલ 54 લાખ 94 હાજર 287 લોકો કોવિડ-19નો શિકાર થયા છે. જેમાં મૃત્કોની સંખ્યાં 3 લાખ 46 હજાર 229 છે.
વોશિંગ્ટન: કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા લોકોનો વૈશ્વિક આંકડો વધીને 55 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે આ મહામારીના કારણે મૃત્યુઆંક 3 લાખ 46 હજારથી વધારે થયો છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીએ આ જાણકારી આપી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટિના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ (સીએસએસઈ)એ નવા આંકડા જાહેર કર્યા છે. દુનિયાભરમાં મંગળવાર સવાર સુધી કુલ 54 લાખ 94 હાજર 287 લોકો કોવિડ-19નો શિકાર થયા છે. જેમાં મૃત્કોની સંખ્યાં 3 લાખ 46 હજાર 229 છે.
આ પણ વાંચો:- 'કોરોના વાયરસ તો ફક્ત ઝાંખી છે, અસલ તસવીર તો હજુ બાકી છે'
અમેરિકાની વાત કરીએ તો, આ મહામારીથી મૃત્કની સંખ્યા પણ 1 લાખની નજીક પહોંચી ગઈ છે. દેશમાં મહામારીથી સંક્રમિત થયેલા અને તેનાથી મૃત્કની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકામાં કુલ 98 હજાર 218 મૃત્યુઆંક સાથે જ સંક્રમણની સૌથી વધુ 16 લાખ 62 હજાર 302 કેસ નોંધાયા છે.
ત્યારે કોવિડ-19 સંક્રમણના 3 લાખ 74 હાજાર 898 કેસ સાથે બ્રાઝીલ ત્યારબાદ બીજા સ્થાન પર પ્રભાવિત દેશ છે. જ્યારે રશિયા 3 લાખ 53 હજાર 427 કેલ લાખે ત્રીજા સ્થાન પર છે.
આ પણ વાંચો:- કોરોનાની રસી અંગે અમેરિકી કંપનીએ કરી મહત્વની જાહેરાત, ખાસ જાણો
તો બીજી તરફ 2 લાખ 62 હજાર 547 કેસ સાથે બ્રિટન, 2 લાખ 35 હજાર 400 કેસ સાથે સ્પેન, 2 લાખ 30 હજાર 158 કેસ સાથે ઇટલી, 1 લાખ 83 હજાર 67 કેસ સાથે ફ્રાન્સ, 1 લાખ 80 હજા 600 કેસ સાથે જર્મની, 1 લાખ 57 હજાર 814 કેસ સાથે તુર્કી, 1 લાખ 44 હજાર 950 કેસ સાથે ભારત, 1 લાખ 37 હજાર 724 કેસ સાથે ઈરાન અને 1 લાખ 23 હજાર 979 કેસ સાથે પેરૂ મહામારીથી અન્ય સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સામેલ છે.
આ પણ વાંચો:- ભારતની આક્રમક કાશ્મીર નીતિએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ? આખરે બાજવાએ સ્વીકાર્યુ સત્ય
સીએસએસઈના આંકડા અનુસાર, વૈશ્વિક મોતના આંકડાની વાત કરવામાં આવે તો, કુલ 36 હજાર 996 મોત સાથે બ્રિટન બીજા સ્થાન પર છે. યૂરોપીયન દેશોમાં આ આંકડો સૈથી વધારે છે.
મહામારીના કારણે થયેલા 10 હજારથી વધારે મોત અન્ય દેસોમાં 32 હજાર 877 મોત સાથે ઈટલી, 28 હજાર 430 મોત સાથે ફ્રાન્સ, 26 હજાર 834 મોત સાથે સ્પેન અન 23 હજાર 473 મોત સથે બ્રાઝીલ સામ થ,
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube