ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? જાણો એક સાથે અનેક સ્ત્રીઓ સાથે સુખ માણવા શું કરતા બાદશાહ
MUGHALS SHAHI HARAM: મુઘલકાળમાં બાદશાહોએ પોતાના મોજખોજ માટે હરમ બનાવેલાં હતાં. જેમાં તેમની પસંદની સ્ત્રીઓ રહેતી હતી. જેમાંથી બાદશાહ પોતાની ઈચ્છા અનુસાર દરેક સાથે સંભોગ કરતા હતાં. એટલું જ નહીં તેના હરમમાં સ્ત્રીઓ કપડાં કાઢીને બાદશાહ સામે નાચતી હતી. બાદશાહ એક સાથે ઘણી સ્ત્રીઓ સાથે શયન સુખ માણતા હતાં.
MUGHALS SHAHI HARAM: હિન્દુસ્તાનમાં ઘણા વર્ષો સુધી ઘણા બાદશાહોનું શાસન રહ્યું છે મુઘલ શાસન લગભગ 1526 થી 1707 સુધી ચાલ્યું હોવાનું કહેવાય છે જેની સ્થાપના બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને કરી હતી. મુઘલ સામ્રાજ્યના શાસનને વધારવા માટે કામ કર્યું હતું જેમ કે હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબ જેવા મોટા બાદશાહોના નામ છે બાબરથી લઈને અકબર જહાંગીર શાહજહાંનું શાસન ખૂબ જ રસપ્રદ છે. એવા સમયમાં બાદશાહો પોતાની પસંદગીની સ્ત્રીઓ સાથે સુખ માણવા માટે એક ખાસ જગ્યા બનાવી હતી.
આ પણ ખાસ વાંચોઃઅહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
હરમનો અર્થ શું થાય?
હરમ એ એક જ પુરુષની ઘણી સ્ત્રીઓનું રહેઠાણ છે. જ્યાં અન્ય પુરુષોને જવાની મનાઈ છે આ પ્રથા મધ્ય પૂર્વથી શરૂ થઈ હતી અને હવે તેને ઓટ્ટોમન સામ્રાજ્ય સાથે જોડીને પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા મળે છે હરમ એક અરબી શબ્દ છે જેનો અર્થ છુપાયેલ જગ્યા છે.
કેવો હતો બાદશાહનો ઐય્યાશીનો અડ્ડો?
મુઘલકાળમાં બાદશાહોએ પોતાના મોજખોજ માટે હરમ બનાવેલાં હતાં. જેમાં તેમની પસંદની સ્ત્રીઓ રહેતી હતી. જેમાંથી બાદશાહ પોતાની ઈચ્છા અનુસાર દરેક સાથે સંભોગ કરતા હતાં. એટલું જ નહીં તેના હરમમાં સ્ત્રીઓ કપડાં કાઢીને બાદશાહ સામે નાચતી હતી. બાદશાહ એક સાથે ઘણી સ્ત્રીઓ સાથે શયન સુખ માણતા હતાં. આ હરમમાં કોઈપણ દરબારી વ્યક્તિને જવાની પરવાનગી નહોતી. બાદશાહની મરજી સિવાય ત્યાં કોઈને પ્રવેશ અપાતો નહતો.
આ પણ ખાસ વાંચોઃકપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...! રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
હરમમાં અંદર શું હતું?
મુઘલોનો શાહી હરમ એક નાના શહેર જેવો હતો. જ્યાં વિવિધ ક્ષેત્ર, ધર્મ, ભાષા અને સંસ્કૃતિની મહિલાઓ રહેતી હતી. મુઘલોના શાહી હરમ બાદશાહો માટે ઐય્યાશીની અડ્ડા હતા. જેના માટે અલગ-અલગ અધિકારી નિયૂક્ત કરાતા હતા. જેમને નજીર-એ-મશકુયાહ અને ખ્વાજાસરા કહવામાં આવતા હતા.
આ પણ ખાસ વાંચોઃ
Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!