Elon Musk અંતરિક્ષમાં શૂટ કરશે `ગંદા` Video! આ Pornstar સ્પેસમાં કરશે `કામકાજ` સાલુ હવે એલિયનનું શું થશે?
Porn Video to be shot in space: કંપની આ પ્રયાસમાં છે કે તે પોર્ન અભિનેત્રીને રોકેટથી દ્વારા સ્પેસમાં મોકલે અને સ્પેસમાં જ પોર્ન વીડિયોઝ શૂટ કરવામાં આવે. તેના માટે નાફ્ટી એલન મસ્કની કંપનીના પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામનો સહારો લેશે.
ન્યૂયોર્ક: એડલ્ટ કંપની (Adult Company) નાફ્ટી એક પોર્ન અભિનેત્રીને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે. કંપની સ્પેસમાં જ એડલ્ટ વીડિયો શૂટ કરશે. તેના માટે નાફ્ટી, એલન મસ્કની કંપની સ્પેસ એક્સના એક સ્પેસ પ્રોગ્રામનો સહારો લેશે. જોકે નાફ્ટીનો એવો પ્રયાસ છે કે તે પોર્ન અભિનેત્રી લેક્સી લુનાને રોકેટ દ્વારા સ્પેસમાં મોકલવા અને સ્પેસમાં જ પોર્ન વીડિયોઝ શૂટ કરવામાં આવે. તેના માટે નાફ્ટી એલન મસ્કની કંપનીના પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામના વિકલ્પને સૌથી શાનદાર માની રહી છે.
પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામ:
ધ સનના જણાવ્યા પ્રમાણે કંપની લેક્સીને સ્પેસમાં મોકલવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે લેક્સીને પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામ અંતર્ગત મોકલવાના પ્રયાસમાં જોડાઈ ગઈ છે. જેના દ્વારા સ્પેસ એક્સના આગામી અંતરિક્ષ પ્રોગ્રામમાં લેક્સીને પણ જગ્યા મળી શકે અને તે સ્પેસની યાત્રા કરી શકે.
નાફ્ટીની બ્રાન્ડ એમ્બેસેડર છે લેક્સી:
લેક્સી લુના જાણીતી પોર્ન સ્ટાર છે. અને તે નાફ્ટી આર્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર છે. નાફ્ટીના જણાવ્યા પ્રમાણે તે લેક્સીને અંતરિક્ષમાં મોકલવાનું સપનું પૂરું કરવા માગે છે અને ત્યાં લેક્સી પાસે એડલ્ટ વીડિયો પણ શૂટ કરવા ઈચ્છે છે. કંપનીનું કહેવું છે કે સ્પેસ એક્સના કારણે હવે સામાન્ય લોકો પાસે પણ સ્પેસમાં જવાનો વિકલ્પ રહેલો છે. એાવામાં અમે ઈચ્છીએ છીએ કે નાફ્ટીને પણ અંતરિક્ષમાં લઈ જવામાં આવે.
શું લેક્સી-નાફ્ટીનું સપનું પૂરું થશે:
ઉલ્લેખનીય છે કે હાલમાં જ એલન મસ્કની કંપની સ્પેસ એક્સમાં ચાર સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા. ત્રણ દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા પછી ચારેય લોકો સહી સલામત રીતે પૃથ્વી પર પાછા ફર્યા. તેના પછી સામાન્ય લોકોના પણ અંતરિક્ષમાં જવાના દરવાજા ખૂલી ગયા. જોકે નાફ્ટીનું સપનું સાકાર થશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. પરંતુ જો આવું શક્ય બનશે તો લેક્સી લુના સાથે કંપની અંતરિક્ષમાં પણ પોર્ન વીડિયો શૂટ કરશે.