Bizarre News: જો હું તમને એમ કહું કે તમે સમયની મુસાફરી કરી શકો, તો શું તમે વિશ્વાસ કરશો? ના. તેમ છતાં હું તમને કહું છું કે તમે સમયની મુસાફરી કરી શકો છો તમે ચોક્કસપણે 7 વર્ષ પાછળ જઈ શકો છો. આ માટે કોઈ જાદુઈ મશીનની જરૂર નથી. તમારે ફક્ત એક આફ્રિકન દેશની ટિકિટ લેવી પડશે, જ્યાં લોકો હજુ પણ વર્ષ 2014માં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશનું નામ ઈથોપિયા છે. આ દેશ દુનિયાથી 9 વર્ષ 3 મહિના પાછળ ચાલી રહ્યો છે. તેની પાછળનું કારણ અહીંનું કેલેન્ડર છે. આવો, અમે તમને જણાવીએ કે આ દેશનું કેલેન્ડર બાકીના વિશ્વ કરતાં કેમ અને કેવી રીતે અલગ છે?


આ પણ વાંચો: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન

આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ


ઇથોપિયામાં એક વર્ષના 13 મહિના છે.
સમગ્ર વિશ્વમાં એક વર્ષના 12 મહિના છે, પરંતુ ઇથોપિયામાં એવું નથી. ઇથોપિયામાં વર્ષમાં 13 મહિના હોય છે અને નવું વર્ષ પણ 1 જાન્યુઆરીને બદલે 11 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.ત્યાના લોકો અને તેમની રહેણી કરણી બીજા લોકોથી અલગ છે. ઈથોપિયા એક એવો દેશ જ્યા આપ ભૂતકાળમાં જઈ શકશો...ત્યાના લોકોની લોકોની લાઈફસ્ટાઈલ જુના જમાના જેવી છે અને આપને જાણીને નવાઈ લાગશે કે અહી સમય પણ પાછળ ચાલી રહ્યો છે.


અહીયા સમય પાછળ કેમ ચાલી રહ્યો છે અહી 12ની જગ્યાએ 13 મહિના કેમ હોઈ છે આ સવાલોના જવાબ પણ આપને જણાવીશ ઈથોપિયા ઈથોપિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે જે તેમનુ પોતાનુ કેલેન્ડર છે આ દેશે ક્યારેય જુલિયન અને ગ્રેગોરીયન કેલેન્ડરને સ્વીકાર્યુ નથી ઈથોપિયન કેલેન્ડમાં 13 મહિના હોઈ છે. તમને જણાવી દઈએ કે, અહીં વર્ષના 12 મહિના 30 દિવસના હોય છે, જ્યારે છેલ્લા મહિનાને પગ્યુમ કહેવામાં આવે છે, જેમાં પાંચ કે છ દિવસ હોય છે. દર વર્ષે 11 સપ્ટેમ્બરે અહીં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે.


આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી


ભલે ઈથોપિયા પોતાની માન્યતા પ્રમાણે અલગ કેલેન્ડરમાં માને છે, પરંતુ તે અન્ય દેશોના લોકોને તેનાથી પરેશાન થવા દેતું નથી. તે પ્રવાસીઓ માટે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ તારીખોનું સંચાલન કરે છે. જણાવીએ કે ઇથોપિયા આફ્રિકાના સૌથી સુંદર અને ફળદ્રુપ દેશોમાંથી એક છે. રણથી લઈને દુર્લભ વન્યજીવો અહીં જોવા મળે છે. અહીં તમને વિવિધ પ્રકારના કુદરતી ઝરણા અને ગુફાઓ જોવા મળશે. જો તમે ફરવા માંગો છો, તો તમને આ દેશ ખૂબ જ ગમશે.


આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube