Urfi Javed Video: ઉર્ફીએ લાઇન ક્રોસ કરી! બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું: બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે

Urfi Javed Airport: થોડા સમય પહેલા ઉર્ફી જાવેદ એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં ફરી એકવાર અભિનેત્રીએ તેના વિચિત્ર દેખાવ અને બિન્દાસ્ત સ્વભાવથી બધાને ચોંકાવી દીધા હતા. ઉર્ફીએ તેના 'નંગે નાચ' વિશે કેમેરા પર એવું કહ્યું કે લોકો પણ વિચારતા થઈ ગયા છે...

Urfi Javed Video: ઉર્ફીએ લાઇન ક્રોસ કરી! બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું: બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે

Urfi Javed Nanga Naach: ઉર્ફી જાવેદ તેના કામ કરતાં તેના દેખાવ અને તેની બેફામ શબ્દો માટે પ્રખ્યાત છે. ઉર્ફી થોડા સમય પહેલાં એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તેણે ફરી એકવાર તેના નવા લુક અને ટોકથી લોકોના હોશ ઉડાવી દીધા હતા. ઉર્ફીએ આ બધું તેની માતાની સામે કર્યું, જે તેની સાથે મુંબઈથી બહાર જઈ રહી છે. ઉર્ફી બોલ્ડ ડેનિમ આઉટફિટમાં સિઝલિંગ હોટ દેખાઈ રહી હતી અને આ લુક જોઈ ચાહકોના હોંશ ઉડી ગયા છે. આ સાથે એરપોર્ટ પર તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રીએ ચાહકોને સંદેશ આપ્યો હતો - મેરા નંગા નાચ...

ઉર્ફી એરપોર્ટ પર જોવા મળી, જીન્સનું બનાવ્યું ટોપ
અમે હમણાં જ તમને કહ્યું તેમ ઉર્ફી જાવેદ તાજેતરમાં જ તેની માતા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ફરી એકવાર ઉર્ફીના ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જણાવી દઈએ કે આ વખતે ઉર્ફી જાવેદે ડેનિમ મિની સ્કર્ટ સાથે ડેનિમ ટોપ પહેર્યું હતું. ટોપ વિશે ઉર્ફીએ પોતે કહ્યું કે તે વાસ્તવમાં ટોપ નથી, તે તેનું જીન્સ છે, જેને તેણે ઊલટાવીને ટોપ તરીકે પહેર્યું છે. બટનવાળો ભાગ તેની છાતી પર આવી રહ્યો છે.  ઉર્ફીએ આ ટોપની નીચે કંઈપણ પહેર્યું નથી અને હસીના બ્રાલેસ હોવાને કારણે આ જીન્સ ટોપની બાજુમાંથી ઉર્ફીના છાતીનો ભાગ પણ દેખાઈ રહ્યો હતો.

કેમેરા પર કહ્યું - મેરા નંગા નાચ જારી રહેગા
ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પાપારાઝીએ અભિનેત્રીને પૂછ્યું કે તે તેના ચાહકોને શું કહેવા માંગે છે જે તેને ખૂબ પ્રેમ કરે છે. ઉર્ફીએ જવાબ આપ્યો- 'મને પ્રેમ વિશે ખબર નથી, પરંતુ હું બધાને કહેવા માંગુ છું કે મેરા નંગા નાચ જારી રહેગા!' ઉર્ફીના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news