ઇસ્લામાબાદ : હેગની ઇન્ટરનેશનલ કોર્ટમાં ચાલી રહેલા કુલભુષણ જાધવ વાળા કિસ્સામાં આ મહિનાના અંત સુધીમાં ચુકાદો આવી શકે છે. એક પ્રકારે ભારત વિરુદ્ધ પાકિસ્તાન થઇ ચુક્યું છે આ મુદ્દે તમામ લોકોની મજર ટકેલી છે. આ વર્ષે 18થી 21 ફેબ્રુઆરી સુધીમાં હેગ ઇન્ટરનેશનલ કોર્ટ આ મુદ્દે ભારત અને પાકિસ્તાનની તરપથી પોત પોતાનાં દાવા અને દલીલો રજુ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મુળના નાગરિક કુલભુષણ જાધવને પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇએ ઇરાનથી પકડાયા હતા. ત્યાર બાદ પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને જાસુસીના ખોટા આરોપોમાં ફસાયેલી સજા ફટકારી હતી. ભારત 2016થી જ જાધવનાંકોસુલર એક્સેસની માંગ કરી રહ્યા છે. ઇસ્લામ ખાતે ભારતીય દુતાવાસને જ્યારથી માહિતી મળી હતી જાધવને પાકિસ્તાનથી કેદ કરી રાખેલા છે. જો કે ભારત વારંવાર અપીલ છતાપ ણ પાકિસ્તાન તેની માંગ ફગાવતું રહ્યું છે. ત્યાર બાદ 8 મે, 2017ના રોજ ભારત પાકિસ્તાનની વિરુદ્ધ આ કેસને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇને ગયું. જેમાં તેણે પાકિસ્તાન પર વિયના સમજુતી 1963ને તોડવાનો આરોપ લગાવ્યો. 


એન્જિનિયર સાથે દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસી MLA નિતેશ રાણેની ધરપરપકડ
ઇમાનદાર કરદાતાઓને સન્માનિત કરી તેમને VIP ટ્રીટમેન્ટ આપવાની ભલામણ
18 મે 2017 ઇન્ટરનેશનલ કોર્ટે કુલભુષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો. કોર્ટે પોતાનાં ઓર્ડરમાં કહ્યું કે, જ્યા સુધી આઇસીજે આ મુદ્દે પોતાનો અંતિમ ચુકાદો નથી આપતું, પાકિસ્તાન કુલભુષણ જાધવને સજા આપી શકે નહી. ભારતે કોર્ટમાં પોતાની અપીલમાં જાધવની ફાંસીની સજા રદ્દ કરવાની માંગ કરી. 25 ડિસેમ્બર 2017ના રોજ પાકિસ્તાને જાધવની માં અને તેની પત્નીને તેમને મળવા માટેની પરવાનગી આપી હતી.