લાહોર : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની અમેરિકા મુલાકાતનાં થોડા દિવસો પહેલા પ્રતિબંધિત સંગઠન જમાત ઉલ દાવા (JUD) પ્રમુખ અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ સહિત  સંગઠનનાં 12 અન્ય નેતાઓની વિરુદ્ધ આતંકવાદને નાણા પુરા પાડવા સહિતનાં 12 કેસ નોંધાયેલા છે. ધ ડોનનાં ગુરૂવારનાં અહવેલા અનુસાર આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 અંતર્ગત પંજાબના પાંચ શહેરમાં કેસ દાખલ કરનારા ગુના વિરોધી વિભાગ (સીટીડી) એ જાહેરાત કરી છે કે જેડીયુ અલ અનફાલ ટ્રસ્ટ, દાવાતુલ ઇરશાદ ટ્રસ્ટ અને મુઆલ બિન જબલ ટ્રસ્ટ જેવા એનજીઓ સંગઠનોની મદદથી આતંકવાદનું આર્થિક પોષણ કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈ-સિગારેટ પર સમગ્ર દેશમાં લાગશે પ્રતિબંધ, તેનો ઉપયોગ ગણાશે ડ્રગ્સનું સેવન
પાકિસ્તાન પોલીસના અનુસાર હાફિઝ સઇદ અને તેનાં 12 નજીકના સહયોગીઓને ખુબ જ ઝડપથી ધરપકડ કરી લેવામાં આવશે. પંજાબ (પાકિસ્તાન) પોલીસનાં આતંકવાદ વિરોધી વિભાગે બુધવારે હાફિઝ સઇદ સહિત જેડીયુનાં 23 નેતાઓની વિરુદ્ધ 13 પોલીસ ફરિયાદ દાખલ કરી. પંજાબ પ્રાંતનાં અલગ અલગ શહેરોમાં આતંકવાદીઓને નાણા પુરા પાડવાનાં આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પંજાબ પોલીસ પ્રવક્તા નિયાબ હૈદર નકવીએ કહ્યું કે, સીટીડીએ જમાત ઉદ દાવાના 13 નેતાઓ અને અન્ય પ્રતિબંધિત સંગઠનોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે ફરિયાદ નોંધાઇ ચુકી છે માટે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવશે. 


BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી
એન્જિનિયર સાથે દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસી MLA નિતેશ રાણેની ધરપરપકડ
નકવીને જ્યારે પુછવામાં આવ્યું કે, ફરિયાદમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી, ફરિયાદ દાખલ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવે છે. ફરિયાદમાં જેટલા નામો છે તેવા સઇદ અને અન્ય લોકોને પણ ધરપકડ કરવામાં આવશે. આ અગાઉ પણ પોલીસે આતંકવાદીઓને નાણા પુરા પાડવાનાં આરોપમાં પ્રતિબંધિત સંગઠનનાં સભ્યોની ધરપકડ કરી છે. ત્યાર બાદ તેમને આતંકવાદ વિરોધી કોર્ટ દ્વારા મોકલવામાં આવ્યા. તેમણે કહ્યું કે, જેથી આ શંકાસ્પદ લોકોની ધરપકડને પણ ઝડપથી ધરપકડ કરવામાં આવશે.