હમાસના આતંકવાદીઓનો ઈઝરાયેલ પર જોરદાર હુમલો, 5000 રોકેટ છોડ્યા, કહ્યું- કિંમત ચૂકવવી પડશે
Gaza Strip Rocket Attack: હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળોએ આતંકવાદીઓના પ્રવેશની પુષ્ટિ કરી છે. આ સિવાય ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
Israel Attack By Hamas: શનિવારની સવારે જ્યારે ઇઝરાયેલમાં મોટાભાગના લોકો સૂતા હતા ત્યારે તેમના પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો. હમાસના આતંકવાદીઓએ રોકેટથી હુમલો કર્યો હતો. આ સાથે ગાઝા પટ્ટીમાં ઘૂસણખોરી થઈ હતી. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે આતંકવાદી સંગઠનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.
હવે આ ગ્રહના રહસ્ય પરથી પડદો ઉઠાવશે ISRO,બસ આટલા મહિના જુઓ રાહ
Damage Liver: ખરાબ લિવર વિશે જણાવે છે આ 5 લક્ષણ, જોજો મોડું ન થઇ જાય
હીંગની ખેતી કરી કરો તગડી કમાણી, આ સરળ રીતે ખેડૂતો રળી રહ્યા છે લાખોનો નફો
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળોએ આતંકવાદીઓના પ્રવેશની પુષ્ટિ કરી છે. આ સિવાય ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતા. હમાસે આ હુમલાની જવાબદારી લીધી છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા છે અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત
પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં ડઝનેક રોકેટ છોડ્યા હતા, જેના કલાકો પછી ઘૂસણખોરીના અહેવાલો આવ્યા હતા. હમાસે કહ્યું કે તેની સૈન્ય શાખાના વડા મોહમ્મદ ડેઇફે શનિવારે સાંજ સુધીમાં મહત્વની જાહેરાત કરવાની યોજના બનાવી છે. ડીફે રેકોર્ડેડ મેસેજ બહાર પાડ્યો અને તેને ઓપરેશન અલ અક્સા સ્ટોર્મ નામ આપવામાં આવ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે દુશ્મનની જગ્યાઓ, એરપોર્ટ અને અન્ય સૈન્ય લક્ષ્યોને 5,000 રોકેટ વડે નિશાન બનાવવામાં આવ્યા છે.
Gold Buying: ફાયદા માટે સસ્તામાં ગોલ્ડમાં કરવું છે રોકાણ? જ્વેલરીથી અલગ છે આ બેસ્ટ ઓપ્શન
Raw Banana: પાકા નહી કાચા કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, 5 રીતે પહોંચે છે ફાયદો
હુમલો ક્યારે થયો
ગાઝાની નજીક રહેતા ઈઝરાયેલને ચેતવણી આપવામાં આવી છે. સીએનએનના અહેવાલ મુજબ, રોકેટના કારણે ઈઝરાયેલના ઘણા ભાગોમાં સાયરન વાગી હતી. ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 9 વાગ્યે હુમલો શરૂ થયો હતો. તે સ્થાનિક સમય 6.30 હતો અને આ સમય દરમિયાન મોટાભાગના ઇઝરાયેલીઓ ઊંઘી રહ્યા હતા. વડા પ્રધાન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તેલ અવીવમાં સંરક્ષણ દળના મુખ્યાલયમાં સુરક્ષાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
તારીખ કન્ફર્મ! 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી ગઈ ખુશખબર , જલસાથી જશે તહેવારો
પાકિસ્તાનનું સ્વર્ગ! અહીં વસે છે પરી જેવી સુંદરીઓ, 80 વર્ષ સુધી રહે છે યુવાન
મહિલાઓ માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમો, પૈસા લગાવનાર છે ખૂબ ફાયદામાં
ભારે કિંમત ચૂકવવી પડશે
હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું, 'હમાસ આતંકવાદી સંગઠને એક કલાક પહેલા હુમલો કર્યો હતો. તેઓએ રોકેટ છોડ્યા અને ઈઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ નાગરિકોની સુરક્ષા કરશે અને હમાસ આતંકવાદી સંગઠનને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. સેનાએ કહ્યું છે કે તે ગાઝા પટ્ટીમાં આતંકીઓને નિશાન બનાવી રહી છે.
Trending Quiz : કયો એવો દેશ છે છોકરીઓનું ભરાય છે બજાર, દુલ્હન બનાવવા લાગે છે બોલી
Trending Quiz: એવું કયું લાકડું છે જે સોના કરતાં મોંઘું છે...?
Trending Quiz : જો તમે જીનિયસ છો તો બતાવો કયું ફળ ફ્રીજમાં મુકીએ તો ઝેરી બની જાય...?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube