Scary prediction of 2024: બુલ્ગારિયાના રહસ્યવાદી ભવિષ્યદાતા બાબા વેંગાનું નિધન 27 વર્ષ પહેલા થઈ ગયું હતું પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે. વર્ષ 2024 વિશે તેમના દ્વારા કરેલી ભવિષ્યવાણી આજે પણ લોકોને ચોંકાવી રહી છે. તેમણે જે રીતે વાતો કહી હતી, તે પ્રકારનો માહોલ દુનિયામાં બની રહ્યો છે. નોંધનીય છે કે બાબા વેંગા દ્રષ્ટિહિન હતા અને કહેવામાં આવે છે કે તેમની ઘણી ભવિષ્યવાણી સાચી પડી ચુકી છે. બાબા વેંગા બુલ્ગારિયાના રહેવાસી હતા અને તેમને બાલ્કનના નાસ્ત્રેદમસના નામથી ઓળખવામાં આવે છે. તેમણે 9/11 ના આતંકી હુમલા, રાજકુમારી ડાયનાનું મોત અને બ્રેક્ઝિટ વિશે ભવિષ્યવાણી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્શિવાદરૂપે ભગવાને આપ્યા છે આ બીજ, કોરોના હોય કે હાર્ટ એટેક બધાથી બચાવશે!
Indian Railways: 130 ની સ્પીડ, સસ્તુ ભાડું, લક્સરી ફીચર્સ... અંદરની તસવીરો જોઇને જશો આશ્વર્યચકિત


2024 વિશે શું છે ભવિષ્યવાણી
બાબા વેંગાએ 2024ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ થશે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિન ન માત્ર વિદેશી તાકાતો પરંતુ પોતાના ઘરમાં પણ વિરોધનો સામનો કરી રહ્યાં છે. આ સિવાય બાબા વેંગાએ કહ્યું હતું કે પૃથ્વી પોતાની કક્ષામાં પરિવર્તન કરશે, જેનાથી પ્રાકૃતિક આપદાઓ આવશે. તેમણે કહ્યું હતું કે 2024માં કેન્સરની સારવારની શોધમાં મદદ મળશે. 


આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા આ 5 ડાયટ પ્લાન, જાણો કોણ રહ્યું આ લિસ્ટમાં ટોપ
નવા વર્ષના પ્રથમ દિવસમાં પર્સમાં મૂકી દો આમાંથી કોઇ એક વસ્તુ, થઇ જશો માલામાલ!


બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે 2024માં રાષ્ટ્રપતિ પુતિનની હત્યા તેમના દેશનો કોઈ વ્યક્તિ કરી દેશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે યુરોપમાં અરાજકતા ફેલાશે અને આતંકવાદી હુમલા થશે. બાબા વેંગાએ આર્થિક સંકટની પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે તેના કારણે અર્થવ્યવસ્થાનું કેન્દ્ર પશ્ચિમથી પૂર્વ તરફ શિફ્ટ થઈ શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં સાઇબર ક્રાઇમનો પણ ઉલ્લેખ હતો. આ સિવાય તેમણે કહ્યું કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર મોટો હુમલો થશે, જેનાથી સુરક્ષાનો પડકાર ઊભો થશે. 


Honeymoon: રાજાની માફક ઠાઠમાઠથી મનાવો હનીમૂન, તમારી 'રોણી'ને પણ ગમશે રાતના ઉજાગરા
સુહાગરાત મનાવીને પિયર પહોંચી ત્યાં પતિના મોબાઈલ પર આવ્યો પત્નીનો ન્યૂડ વીડિયો...


તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય અને તકનીક ક્ષેત્રમાં વિકાસ થશે અને કેન્સર જેવી બીમારીની સારવાર પણ મળશે. આ સિવાય ક્વાંટમ કમ્પ્યૂટિંગના ક્ષેત્રમાં પ્રગતિ થશે. નોંધનીય છે કે બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે, ટોર્નેડોમાં પડ્યા પછી તેણે તેની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જ્યારે તેઓ મળ્યા તો ભવિષ્યવાણી કરવા લાગ્યા હતા. 


આ સરકારી યોજનામાં દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ રોકડા
UK વિઝા માટે જરૂરી છે આ દસ્તાવેજો, જાણી લો અભિમન્યુની જેમ કેટલા કોઠા કરવા પડશે પાર


ઝી 24 કલાક બાબા વેંગાના દાવાની પુષ્ટિ કરતું નથી કારણ કે ઘણઈ વાતોનું કોઈ પ્રમાણ નથી કે આ વાત તેમણે કહી હતી કે બાદમાં લોકોએ પોતાના મનથી પ્રચારિત કરી દીધી. 


New Rules 2024: 1 જાન્યુઆરીએ બદલાઈ જશે 8 નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર
કેટલો ખતરનાક છે કોરોના JN.1? જાણો આ વેરિએન્ટથી પોતાને કેવી રીતે રાખશો સુરક્ષિત
IAF માં ઓફિસર બનવાનું સપનું કરો પુરૂ, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ