આ દેશમાં રોમાન્સ માટે વિદ્યાર્થીઓને મળે છે કાયદેસરની રજા, આ માટેનું કારણ જાણીને તમને લાગશે નવાઈ
China: સ્પ્રિંગ બ્રેક દરમિયાન વિદ્યાર્થીઓને સ્પષ્ટ કહેવામાં આવે છે કે, પોતાના પ્રેમની શોધ પૂરી કરે અને રોમાન્સ પર ધ્યાન આપે. આવુ એટલા માટે કહેવામાં આવે છે કે, જેથી ચીનમાં જન્મદર ઊંચો આવે.
summer vacation: ચીનની સરકાર પોતાના દેશમાં જન્મ દરને લઈને ઘણી ચિંતિત છે. ત્યાં મોટાભાગની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. જે ચીનની સરકાર માટે ચિંતાજનક છે. આ સમસ્યાનો સામનો કરવા માટે જિનપિંગ સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. ચીનની સરકાર પરિણીત લોકોને એક મહિનાની પેઈડ લીવ પણ આપી રહી છે. જન્મદર વધારવા માટે ચીનની સરકાર હવે નવી યોજના લઈને આવી છે. આ યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને પ્રેમની શોધ કરવા માટે 1 સપ્તાહની રજા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Hanuman Jayanti: હનુમાન જયંતિ પર કરો આ 5 અચૂક ઉપાય, જિંદગીમાંથી સંકટો થઈ જશે સાફ
આ પણ વાંચો: હનુમાન જયંતિ પર આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન, પરેશાનીઓ થશે દૂર અને અપાર ધન થશે પ્રાપ્ત
આ પણ વાંચો: રાશિફળ 06 એપ્રિલ: આ રાશિના જાતકોને થશે લાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ
આ યોજનાને સ્પ્રિંગ બ્રેક નામ આપવામાં આવ્યું છે. ફેન મી એજ્યુકેશન ગ્રુપ દ્વારા 9 કોલેજો ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક, મિયાનાંગ ફ્લાઈંગ વોકેશનલ કોલેજે સૌ પ્રથમ 21 માર્ચે સ્પ્રિંગ બ્રેકની જાહેરાત કરી હતી. આ બ્રેકમાં રોમાન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ પ્રકારે અન્ય કોલેજોએ પણ 1થી 7 એપ્રિલ સુધી સત્તાવાર રજા આપવાની જાહેરાત કરી છે. સ્પ્રિંગ બ્રેક દરમિયાન વિદ્યાર્થીઓને સ્પષ્ટ કહેવામાં આવે છે કે, પોતાના પ્રેમની શોધ પૂરી કરે અને રોમાન્સ પર ધ્યાન આપે. આવુ એટલા માટે કહેવામાં આવે છે કે, જેથી ચીનમાં જન્મદર ઊંચો આવે.
આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો
પરંતુ આખી વાતમાં સવાલ એ છે કે લગ્ન વગર બાળક? આ અંગે ચીની સરકારનું માનવુ છે કે, લગ્ન વગર પણ છોકરો અને છોકરી બાળકને જન્મ આપવા માટે તૈયાર છે તો ચીની સરકાર પણ આ બાબતે તેમનો સાથ આપે છે. હકીકતમાં ચીન પોતાની વૃદ્ધ પ્રજાથી છૂટકારો મેળવવા માગે છે.
2016માં ચીની સરકારે પોતાની વન ચાઈલ્ડ પોલિસી પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. નવા કાયદા અનુસાર ચીની નાગરિક લગ્ન વગર પણ બાળકને જન્મ આપી શકે છે. તેમને તે તમામ લાભ મળશે જે પરણિત કપલને મળે છે.
આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
આ પણ વાંચો: વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, બધા રહી ગયા હતા દંગ
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube