Abhijeet Paruchuri Death: અમેરિકાના બોસ્ટનમાં એક ભારતીય વિદ્યાર્થી (Indian Student) નું મોત થઇ ગયું છે અને શરૂઆતી તપાસમાં આ મામલે કોઇપણ કાવતરાની આશંકાની મનાઇ કરી દીધી છે. અધિકારીઓએ સોમવારે કહ્યું કે ન્યૂયોર્કમાં ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે 'એક્સ પર લખ્યું, ''બોસ્ટનમાં એક ભારતીય વિદ્યાર્થી અભિજીત પારૂચુરૂના દુર્ભાગ્યપૂર્ણ નિધન વિશે જાણીને દુખ થયું. પારૂચુરૂના માતા-પિતા કનેક્ટિકટમાં રહે છે અને તપાસ અધિકારીઓના સીધા સંપર્કમાં છે. વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે શરૂઆતી તપાસમાં કોઇપણ પ્રકારની ગરબડીની આશંકાની મનાઇ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો


વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું હતું કે તેણે "પારુચુરુના મૃતદેહને ભારત મોકલવામાં અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં સહાય પૂરી પાડી છે" અને તે આ બાબતે સ્થાનિક અધિકારીઓ અને ભારતીય-અમેરિકન સમુદાયના સંપર્કમાં છે.


આંધ્ર પ્રદેશના તેનાલીમાં અંતિમ સંસ્કાર
સૂત્રોના અનુસાર 20 વર્ષીય પારૂચુરૂના અંતિમ સંસ્કાર આંધ્ર પ્રદેશમાં તેના ગૃહનગર તેનાલીમાં થયું. અમેરિકા સ્થિત એનજીઓ 'ટીમ એડ'એ મૃતદેહને ભારત લાવવામાં મદદ કરી. 


દિલદાર દાદા...ઘોડિયામાં રમતાં પૌત્રને બનાવી દીધો બિલેનિયર,ગિફ્ટ કર્યા 240 કરોડના શેર
Tips: હોળી રમતાં મોઘોંદાટ ફોનમાં પાણું જતું રહે તો? આ જુગાડથી હજારો રૂપિયા બચી જશે


ભારતીય-અમેરિકી વિદ્યાર્થી પર હુમલાથી ચિંતા
આ વર્ષની શરૂઆતથી જ અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના ઓછામાં ઓછા 6 વિદ્યાર્થીઓના મોત થયા છે. ભારતીય અમેરિકી વિદ્યાર્થીઓ પર હુમલા સંબંધી ઘટનાઓની સંખ્યામાં ચિંતાજનક વધારાએ સમુદાયમાં ચિંતા પેદા કરી દીધી છે. 


જંગલમાં કારમાંથી મળ્યો હતો અભિજીત પારૂચુરીનો મૃતદેહ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિજીત પારૂચુરૂ આંધ્ર પ્રદેશના ગુંટૂરના મૂળ નિવાસી હતી અને બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમણે ગત વર્ષે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તે પોતાના એક્સ ક્લાસમેટ સાથે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પોલીસને તેમનો મૃતદેહ કેમ્પસના જંગલની અંદર એક લાવારિસ કારમાં ફેંકેલો હતો. 


ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ
જાણિતી અભિનેત્રીનો ચોંકવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખો અને


સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઠાલવ્યો રોષ 
અભિજીતને લઇને સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સે પોસ્ટ કરતાં સ્વતંત્ર તપાસની માંગ કરી છે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો છે. એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર એટલી હદે લખ્યું કે અમેરિકા રહેવા માટે સુરક્ષિત સ્થળ નથી. 


Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ
Holi 2024: હોલિકા દહનમાં અર્પણ કરવાનું ભૂલતા નહી આ વસ્તુ, આધિ,વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવશે આ ઉપાય