Israel Air Strike On Gaza: આતંકવાદી સંગઠન હમાસ (Hamas) એ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયેલના ગાઝા પટ્ટી છોડીને જઇ રહેલા લોકો પર એર સ્ટ્રાઇક કરી છે. હમાસના દાવા અનુસાર લગભગ 70 લોકોના મોત થયા છે. હમાસે કહ્યું કે મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 15 દિવસ શનિ મચાવશે આ રાશિના લોકોના જીવનમાં હાહાકાર, સાચવીને રહેજો...
Unlucky Zodiac Signs: અભાગીયા હોય છે આ 4 રાશિના લોકો, શોધવા છતાં મળતો નથી સાચો પ્રેમ!

તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) ની ચેતાવણી બાદ ગાઝામાં પણ દોડધામ મચી ગઇ છે. ઇઝરાયેલની સેનાએ શુક્રવારે ગાઝા સિટીમાં રહેનાર લગભગ 10 લાખ લોકોને 24 કલાકની અંદર ત્યાં જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ઇઝરાયેલના અલ્ટીમેટમ બાદ ગાઝાથી હજારો લોકો ઘર છોડીને ભાગતા જોવા મળ્યા. આ તે લોકો છે જેમને ઢાલ બનાવીને હમાસ પોતાના આતંકવાદી ઇરાદા પુરા કરે છે. 


Surbhi Jyoti Photos: સુરભિ જ્યોતિએ શેર કરી ગ્લેમરસ તસવીરો, યૂઝર્સે કહ્યું- કહેર
સ્ટાઇલ એવી કે જે દર વખતે કરે છે ઇંપ્રેસ, એકવાર ફરી હસીનાઓની અદાઓએ ચલાવ્યા તીર


વીણી વીણીને મારાવામાં આવશે આતંકવાદી
હવે ગાઝામાં કંઈ બચ્યું નથી. ઈઝરાયેલના હુમલા બાદ ત્યાં માત્ર ખંડેર ઈમારતો જ છે અને હવે ઈઝરાયેલ આ ખંડેરોમાં શોધખોળ કરીને હમાસના આતંકવાદીઓને મારી નાખશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ હમાસને ખતમ કરવાની કસમ વારંવાર ખાઇ રહ્યા છે.


Weight Loss Mistakes: વજન ઓછું કરવા માંગો છો તો ખાશો નહી આ 5 વસ્તુઓ, નહીંતર સપનું રહી જશે અધૂરુ
આ વ્યક્તિને છે મહિલાઓથી ડરવાની બિમારી, 55 વર્ષથી પોતાને એક રૂમમાં રાખે છે બંધ


શું ઈઝરાયેલ અમેરિકાની વાત સાંભળશે?
ગાઝાની જમીન હમાસ દ્વારા ઘેરાઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ ઈઝરાયેલની સેના ગાઝાની જમીન પરથી પોતાનું ઓપરેશન શરૂ કરશે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘૂસી ગઈ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે અમેરિકાના આદેશનું પાલન કરશે અને જ્યાં સુધી લોકો બહાર નહીં જાય ત્યાં સુધી ચેતવણી મુજબ કાર્યવાહી નહીં કરે. સાથે જ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો અને આ દરમિયાન 70 નિર્દોષ લોકોના મોત થયા.


સાબુ કે ફેસવોશના બદલે આ 5 વસ્તુઓની ધોવો તમારો ચહેરો, ચમકવા લાગશે ચહેરો
Feng Shui: સમસ્યાઓનું રામબાણ ગણવામાં આવે છે માછલીઓની જોડી, ઘરમાં રાખવાથી સૌભાગ્યમાં થાય છે વૃદ્ધિ


શું બેન્જામિનનો બદલો આજે પૂરો થશે?
એક બાજુ બેન્જામિન નેતન્યાહુની સેના છે અને બીજી બાજુ UN જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે. યુએનએ કહ્યું છે કે ગાઝામાં માનવીય મૂલ્યોનું ધ્યાન રાખવું જોઈએ. યુએનએ કહ્યું કે ઈઝરાયલે અલ્ટીમેટમ પર પુનર્વિચાર કરવો જોઈએ. લોકોને બહાર કાઢવાનો આદેશ યોગ્ય નથી. યુદ્ધના પણ નિયમો છે. લોકોને નુકસાન ન થવું જોઈએ. સાથે જ ઈઝરાયેલે કહ્યું કે ગાઝામાં લોકોને આપવામાં આવેલ અલ્ટીમેટમ સમાપ્ત થઈ ગયું છે. ગાઝાના ઉત્તરીય વિસ્તારને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.


IND-PAK મેચ પહેલાં શુભમન ગિલને મળી ખુશખબરી, ICC એ આપ્યું મોટું એલાન
India vs Pakistan: ભારતના 5 બેટ્સમેન, જેમના નામથી જ વર્લ્ડ કપમાં થથરી જાય છે પાકિસ્તાન, યાદ આવી જાય છે નાની
Ind Vs Pak 2023: શ્રીલંકા પર ફતેહ કરી ભારત પર ચઢાઇ કરશે પાકિસ્તાન, શું રચી શકશે ઇતિહાસ?
રાત્રે ઉંઘતા પહેલાં જરૂર કરો આ કામ, સફળતા ચૂમશે તમારા કદમ, મુઠ્ઠીમાં હશે દુનિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube