માલે : નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન સંસદીય હોવા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રા પર શનિવારે માલદીવ ખાતે પહોંચ્યા હતા. તેમની આ યાત્રા ભારતની પાડોશી પહેલાની નીતિને આપવામાં આવતું મહત્વ દર્શાવે છે. અહીં તેમણે માલદીવની સંસદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, માલદીવ હિંદ મહાસાગરનું એક નગીનો છે. માલદીવની સંસદીય મજલિયમાં તેમણે કહ્યું કે, માલદીવ એટલે કે હજારો દ્વીપોની એક માળા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત આઘાતજનક, આ ક્રુર વહુએ વયોવૃદ્ધ સાસુને ઢોર માર માર્યો, જુઓ VIDEO
નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવની સંસદીય મજલિસમાં કહ્યું કે, લોકશાહીની સ્થાપનાની લડાઇમાં ભારત માલદીવની સાથે હંમેશા ઉભુ રહેશે. માલદીવને લોકશાહીનાં વિશ્વ માટે મિસાલ છે. અહીં લોકશાહીને સ્થાપિત થવાની સૌથી વધારે આનંદ તમારા મિત્રો ભારતને થઇ. માલદીવ ભારતની પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું કે, અમે એક જ ગુલશનનાં ફુલ છીએ. અમારી સંયુક્ત જવાબદારી છે. એટલે સુધી કે બંન્ને દેશોનાં શબ્દોમાં પણ ખુબ જ સમાનતા છે. માલદીનાં કોડિયા ભારતનાં બાળકોમાં ખુબ જ પ્રસિદ્ધ છે. નેબરહુડ પ્રથમ અમારી પ્રાથમિકતા છે. માલદીવ માટે ભારત હંમેશા અગ્રણી સહયોગી બનેલો રહેશે. માલદીવ સાથે ભારત દર પગલે અને દર ઘડીએ સાથે ઉભુ રહેસે. ભારત બંન્ને દેશો વચ્ચે સારા સંબંધોને મહત્વ આપે છે. 
રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી


ત્રણ પડકારોબંન્ને દેશો સામે યથાવત્ત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ત્રણ પડકારો બંન્ને દેશો માટે ઘણા મોટા છે. આતંકવાદ પહેલો છે. આતંકવાદ એક દેશ અથવા એક દેશ માટે ખતરો છે. આ સંપુર્ણ માનવતા માટે ખતરો છે. આ દરરોજ એક ભયાનક સ્વરૂપ દેખાડીની નિર્દોષ લોકોનાં જીવ લઇ રહ્યા છે. તેમની પાસે કોઇ ટંકશાળ નથી હોતી પરંતુ તેમની કોઇ વસ્તુ ઘટતી નથી હોતી. તેમણે કોણ આપે છે કે આ સુવિધાઓ. લોકો હજી ગુડ અને બેડ ટેરેરિઝમમાં ફસાયેલા છે. પાણી હવે માથા પરથી જઇ રહ્યું છે. આપણે એક થવું જરૂરી છે. જે પ્રકારે વિશ્વ પર્યાવરણનાં ખતરા પર વાત કરી રહી છે, તે રીતે આતંકવાદ અંગે કેમ ચિંતા વ્યક્ત નથી કરી રહ્યા. આતંકવાદ અંગે એક ગ્લોબલ કોન્ફરન્સ આયોજીત કરે. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર જ આતંકવાદનાં મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું. 


માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
પર્યાવરણ આપણા માટે બીજી સૌથી મોટી ચિંતા છે. માલદીવ માટે તો એ ખૂબ જ જરૂરી મુદ્દો છે. તમે સમુદ્રની ઉંડાઇમાં કેબિનેટ બેઠક કરી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. આજે જ્યારે ગ્લેશિયર પિગળી રહ્યું છે. નદીઓ સુકાઇ રહી છે. પર્યાવરણ બદલાઇ રહ્યું છે. એવામાં અમને પર્યાવરણની ચિંતાઓને સમજવી પડશે. 


અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો


ત્રીજી ચિંતા છે હિંદ મહાસાગર
હિંદા મહાસાગરમાં વિશ્વની 50 ટકા જનતા નિવાસ કરે છે. પરંતુ આ ક્ષેત્રમાં અનેક વણઉકેલ્યા સવાલો છે. અહીં આ પરિસ્થિતીમાં પારસ્પરીક સહયોગ વધારવું પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચાર વર્ષ પહેલા SAGAR સાગર શબ્દને અંડરલાઇન કર્યો. તેનો અર્થ છે, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ રીઝન. વડાપ્રધાને કહ્યું કે, પૃથ્વીના આપણે માલિક નથી, ટ્ર્સ્ટી છીએ. એટલા માટે આપણે તેની ચિંતા કરવી જોઇએ. 


રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા
વડાપ્રધાન મોદીએ ફરીએકવાર વડાપ્રધાન બન્યા બાદ પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા
મોદીનું માલે હવાઇ મથક પર વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટર પર કહ્યું કે, ચિરકાલીન મિત્રતા. વડાપ્રધાન મોદી માલદીવની રાજધાની માલે પહોંચ્યા જ્યાં વિદેશી મંત્રી અબ્દુલ્લા શાહિદે તેમનું ખુબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું. વડાપ્રધાન ગત્ત વખતે નવેમ્બર, 2018માં રાષ્ટ્રપતિ સોલેહનાં શપથગ્રહણ સમારોહમાં આવ્યા હતા.