Viral News: પાર્ટનર સાથે હતો ચરમસીમાએ અને અચાનક યુવકનો પ્રાઈવેટ પાર્ટ તૂટી ગયો...પછી જાણો શું થયું
યુનાઈટેડ કિંગડમથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીં પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન એક યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેકચર થઈ ગયું.
લંડન: યુનાઈટેડ કિંગડમથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીં પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન એક યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેકચર થઈ ગયું. તેના પ્રાઈવેટ પાર્ટમાં ખુબ જ દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ અફરાતફરીમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો.
પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થયું
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ પીડિત યુવકે જણાવ્યું કે જ્યારે મે જોયું તો માટા પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહેવા લાગ્યુ હતું. તેમાં સોજો આવી ગયો હતો. ચારેબાજુ લોહી જ લોહી દેખાતું હતું.
શું છે એક્સપર્ટનો મત?
એક્સપર્ટના જણાવ્યાં મુજબ Erectile Tissue સાથે જોડાયેલી નસ ડેમેજ થવાથી છોકરાઓનો પ્રાઈવેટ પાર્ટ તૂટી (Fracture) જાય છે. એવું લાગે છે કે જાણે શરીરનું કોઈ હાડકું તૂટી ગયું હોય.
PICS: Imran Khan સહિત આ 6 નેતાઓની વિચિત્ર આદતો જાણશો તો આઘાત લાગી જશે
MRI સ્કેનમાં સામે આવી આ વાત
ડોક્ટરોએ જણાવ્યું કે પીડિત યુવકનો એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે છોકરાના પ્રાઈવેટ પાર્ટમાં 3 સેન્ટીમીટર લાંબી તિરાડ છે. ત્યારબાદ ડોક્ટરોએ છોકરાની સર્જરી કરવાનો નિર્ણય લીધો. ડોક્ટરોએ જણાવ્યું કે સર્જરીના 6 મહિના બાદ દર્દી સંપૂર્ણ સાજો થઈ જશે. તે ફરીથી પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવી શકશે.
ડોક્ટરોએ કહ્યું કે છેલ્લા 40 વર્ષમાં પહેલો આવો કેસ તેમણે જોયો. છોકરાના પ્રાઈવેટ પાર્ટની સર્જરી સફળ રહી. તે જલદી સાજો થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube