વોશિંગ્ટન: પોતાની સેક્સ લાઈફને લઈને બિન્દાસ રહેતી અમેરિકી મોડલ અમાન્ડા નિકોલે જણાવ્યું કે તેણે કઈ રીતે તેના બોયફ્રેન્ડ સાથે સતત પાંચ કલાક સેક્સ કર્યું અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડે હોસ્પિટલ જવું પડ્યું. એડલ્ટ સાઈટ ઓન્લી ફેન્સ પર પોતાના હોટ ફોટા પોસ્ટ કરનારી નિકોલનું કહેવું છે કે તે રાતની શરમિંદગી તે હજુ ભૂલી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી રાતને લઈને હતી ઉત્સાહિત
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ અમેરિકાના લાસ વેગાસની રહીશ 27 વર્ષની અમાન્ડા નિકોલે માઈકલ સરટેન પોડકાસ્ટ પર પોતાની પહેલી સેક્સ કહાની શેર કરી છે. તેણે કહ્યું કે પહેલીવાર સેક્સને લઈને તે ખુબ જ ઉત્સાહિત હતી અને આતુરતાથી તે પળની રાહ જોઈ રહી હતી. જ્યારે તેનો બોયફ્રેન્ડ તેની ખુબ નજીક હશે તે પળની તે આતુરતાથી રાહ જોતી હતી. અમાન્ડાએ તે રાતને યાદગાર બનાવવા માટે સમગ્ર ઘરને સજાવ્યું હતું અને પોતે પણ સેક્સી કપડાં પહેરીને તૈયાર થઈ હતી. 


રાતે ત્રણ વાગે બોયફ્રેન્ડે ફરી જગાડી
મોડલે કહ્યું કે જ્યારે મારા બોયફ્રેન્ડે મને સેક્સી કપડામાં જોઈ તો તે પાગલ થઈ ગયો. ત્યારબાદ બધુ ભૂલીને અમે સેક્સ કરવા લાગ્યા. લગભગ પાંચ કલાક સુધી કોઈ પણ બ્રેક વગર આ સિલસિલો ચાલુ રહ્યો. પછી અમે બંને પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. જ્યારે અમે એક બ્રેક માટે અટક્યા તો મે મારા બોયફ્રેન્ડને પૂછ્યું કે શું તેણે કોઈ દવા લીધી છે તો તેનો જવાબ હતો વિયાગ્રા. અમાન્ડાએ કહ્યું કે ત્યારબાદ બંને સૂવા માટે જતા રહ્યા અને લગભગ રાતે ત્રણ વાગે બોયફ્રેન્ડે ઊંઘમાંથી જગાડી. 


Valentine's Day: આ મોડલને 'વેલેન્ટાઈન ડે' પર મળે છે અઢળક મેસેજ અને ભેટ, ઉંમર જાણી દંગ રહી જશો


બોયફ્રેન્ડની હાલત જોઈ હલી ગઈ
અમાન્ડાએ કહ્યું કે તેણે મને ઊંઘમાંથી જગાડી અને કહ્યું કે મારે ડોક્ટર પાસે જવું પડશે કારણ કે તેના પ્રાઈવેટ પાર્ટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. મે જ્યારે તેનો પ્રાઈવેટ પાર્ટ જોયો તો ચોંકી ગઈ. તે સંપૂર્ણ રીતે રિંગણી કલરનો થઈ ગયો હતો. તેને જોઈને એવું લાગતું હતું કે જાણે અમણા ફાટી જશે. ત્યારબાદ અમાન્ડા અને તેનો બોયફ્રેન્ડ હોસ્પિટલ ગયા. જ્યાં ડોક્ટરે તેને Morphine આપી પણ ખાસ ફાયદો થયો નહીં. મોડલે કહ્યું કે ડોક્ટર પણ ચોંકી ગયા હતા કે આખરે આ શું થઈ રહ્યું છે. ત્યારબાદ ડોક્ટરે એક નીડલ લીધી અને બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાથી બ્લડ કાઢ્યું. ત્યારે તેને આરામ મળ્યો. 


બ્રેકઅપ પહેલા ફરી કર્યો ટ્રાય
આ ઘટનાના ત્રણ વર્ષ બાદ અમાન્ડાએ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધુ હતું. વાત જાણે એમ છે કે બોયફ્રેન્ડે જણાવ્યું હતું કે તેણે સેક્સને લાંબા સમય સુધી ખેંચવા માટે વિયાગ્રા નહીં પરંતુ એક સ્પેશિયલ માર્કેટ ડ્રગ લીધી હતી. જે પોર્ન સ્ટાર ઉપયોગમાં લે છે જેથી કરીને લાંબા સમય સુધી સેક્સ કરી શકાય. જો કે સચ્ચાઈ સાંભળ્યા પછી અમાન્ડા તેના બોયફ્રેન્ડથી નારાજ ન થઈ પરંતુ તેણે એકવાર ફરીથી એ જ રીતે સેક્સ કર્યું. પરંતુ આ વખતે એટલી વાર સુધી ચાલ્યું નહીં. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube