Valentine's Day: આ મોડલને 'વેલેન્ટાઈન ડે' પર મળે છે અઢળક મેસેજ અને ભેટ, ઉંમર જાણી દંગ રહી જશો

વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે. કેટલાક લોકો પોતાના પ્રેમી કે પ્રેમીકા સાથે પ્રેમનો આ દિવસ વીતાવશે જ્યારે કેટલાક લોકો માટે આ એક સરેરાશ દિવસ રહેશે. આ બધા વચ્ચે એક 46 વર્ષની પરણીત મોડલ બધાને ચોંકાવી રહી છે જેને દર વર્ષે આટલી ઉંમર હોવા છતાં 400થી વધુ મેસેજ અને ગિફ્ટ મળે છે. 

Valentine's Day: આ મોડલને 'વેલેન્ટાઈન ડે' પર મળે છે અઢળક મેસેજ અને ભેટ, ઉંમર જાણી દંગ રહી જશો

નવી દિલ્હી: વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે. કેટલાક લોકો પોતાના પ્રેમી કે પ્રેમીકા સાથે પ્રેમનો આ દિવસ વીતાવશે જ્યારે કેટલાક લોકો માટે આ એક સરેરાશ દિવસ રહેશે. આ બધા વચ્ચે એક 46 વર્ષની પરણીત મોડલ બધાને ચોંકાવી રહી છે જેને દર વર્ષે આટલી ઉંમર હોવા છતાં 400થી વધુ મેસેજ અને ગિફ્ટ મળે છે. 

દર વર્ષે વેલેન્ટાઈન ડે પર મળે છે 400થી વધુ મેસેજ
મિરરના ખબર મુજબ ઓન્લી ફેન્સની પરણીત મોડલ નીતા મેરીને દર વર્ષે તેના કરતા પણ અડધી ઉંમરના પુરુષોના 400થી વધુ વેલેન્ટાઈન ડે ગિફ્ટ અને મેસેજ મળે છે. 

14 ફેબ્રુઆરી વર્ષનો સૌથી વ્યસ્ત દિવસમાંથી એક
નીતા મેરી માટે 14 ફેબ્રુઆરી વર્ષના સૌથી વ્યસ્ત દિવસમાંથી એક છે. કારણ કે તે ઓન્લીફેન્સ પર પોતાના ફેન્સને એડલ્ટ કન્ટેન્ટ વેચીને ખુબ ખુશ કરે છે. જેમાંથી આ વર્ષે વેલેન્ટાઈન પર એવું કન્ટેન્ટ ખરીદવા માટે અનેક સામાન્યથી લઈને વધુ પૈસા  ખર્ચ કરવા માટે તૈયાર છે. 

પ્રશંસકો કાયલ છે આ મોડલના
અમેરિકાની કોલોરાડોની રહીશ નીતાએ કહ્યું કે તેને વેલેન્ટાઈનના સમયગાળામાં તેના પ્રશંસકો તરફથી લગભગ 400 જેટલા સંદેશા મળે છે અને દર વર્ષે ફૂલો, કાર્ડ અને ચોકલેટ્સના વરસાદ સાથે સેકડો ડોલર કેશ પણ ખર્ચ કરે છે. તેણે કહ્યું કે મને મારા પ્રશંસકોનું વેલેન્ટાઈન ડે ઉપર પણ ધ્યાન આપવું સારું લાગે છે. 

ફેન્સે ગિફ્ટ કર્યો હતો દોઢ લાખનો હાર
નીતાએ કહ્યું કે મને વેલેન્ટાઈન ડે પસંદ છે. મને સામાન્ય રીતે પુરુષો તરફથી સરેરાશ 400 જેટલા સંદેશા મળે છે. આ સાથે જ 1400 રૂપિયાથી લઈને 35 હજાર રૂપિયા સુધીના કેશ ઉપહાર પણ મળે છે. વેલેન્ટાઈન ડે પર મને જે સૌથી અસાધારણ ભેટ મળી તે હતી લગભગ દોઢ લાખ રૂપિયાનો હીરાનો હાર જે મને એક ચાહકે આપી હતી. 

પતિને આ ભેટથી કોઈ પરેશાની થતી નથી
નીતાએ એક એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જે ગોપનીય કારણોસર ગૂમનામ રહ્યો છે. તે નીતા કરતા 13 વર્ષ નાનો છે. તેના પતિને યુવા પુરુષો તરફથી મેસેજ અને ગિફ્ટ મેળવવું અસામાન્ય લાગતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news