World war 3: નોસ્ટ્રાડેમસનો સંકેત, ખ્રિસ્તી-ઈસ્લામના સંઘર્ષથી વિશ્વયુદ્ધનું જોખમ
ફ્રાન્સ સામે મુસ્લિમ દેશોનો હોબાળો જોતા એક નવો સંઘર્ષ ઊભો થવાની આશંકા સેવાઈ રહી છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કટ્ટરપંથી ઈસ્લામના કારણે પેદા થયેલા સંકટ તરફ ઈશારો કર્યો તો દુનિયાભરના મુસલમાનોએ એકસૂરમાં મેક્રોન પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે ભારતમાં પણ રઝા એકેડેમી જેવા કેટલાક કટ્ટરપંથી સંગઠનોએ મેક્રોન વિરુદ્ધ ફતવા બહાર પાડવા માંડ્યા.
નવી દિલ્હી: ફ્રાન્સ સામે મુસ્લિમ દેશોનો હોબાળો જોતા એક નવો સંઘર્ષ ઊભો થવાની આશંકા સેવાઈ રહી છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કટ્ટરપંથી ઈસ્લામના કારણે પેદા થયેલા સંકટ તરફ ઈશારો કર્યો તો દુનિયાભરના મુસલમાનોએ એકસૂરમાં મેક્રોન પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે ભારતમાં પણ રઝા એકેડેમી જેવા કેટલાક કટ્ટરપંથી સંગઠનોએ મેક્રોન વિરુદ્ધ ફતવા બહાર પાડવા માંડ્યા.
પોતાના કુકર્મોની તરફ આંખો મીચીને દુનિયાભરના ધાર્મિક કટ્ટરપંથી જે પ્રકારને મેક્રોન વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે તેનાથી ભવિષ્યમાં ખ્રિસ્તી અને ઈસ્લામ વચ્ચે ફરીથી આઠમા ક્રૂસેડ શરૂ થવાની આશંકા છે. જાણીતા ભવિષ્યવક્તા નોસ્ટ્રાડેમસે પણ એ તરફ ઈશારો કર્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube