હાલ યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ખૂબ ખતરનાક થઈ ચુક્યો છે. ત્યારે, ડોનબાસની લડાઈમાં યુક્રેને ભારી કિમત ચુકાવી છે. પણ 50 દિવસથી વધુ યુક્રેન માટે ટકી રહેવું એ પણ મોટી વાત છે. તો ચાલો જાણીએ કઈ તાકતોના દમ પર યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેની સેનાની તાકત
- સેના પુરા વિસ્તારને જાણે છે.
- જમીન પોચી છે, જે દુશ્મનના વાહનો માટે ખૂબ જ ખરાબ છે.
- સેના વગર કોઈ ડરે, ઉત્સાહ સાથે લડી રહી છે.
- રશિયાનું મોરાલ પડી ભાંગ્યું છે.
- સહયોગીઓ પાસેથી હથિયારની મદદ મળી રહી છે.


રશિયાની તાકતના ફેક્ટર
- વધુ ટેન્ક, સૈનિક અને ઉપકરણ છે.
- નવો કમાન્ડર એક્સેન્ડર ખૂબ જ ક્રૂર છે.


હાલ શું છે યુદ્ધની સ્થિતિ
દ સનના અહેવાલ અનુસાર, જો જેલેનસ્કીને સેના અગ્રિમ પંક્તિને તોડવામાં સફળ રહે તો બીજા વિશ્વ યુદ્ધના અંત પછી સૌથી મોટો ટેન્ક યુદ્ધ થઈ શકે છે. ક્રેમલિનની બીજા લહેરના હુમલાની શરૂઆત વિનાશકારી રોકેટ, ટેન્ક અને તોપખાનાના બોમ્બાર્ડિંગથી થઈ છે. તે જ સમયે રશિયન લેબગોરોડના દક્ષિણથી રશિયાની ધરતી પર યુક્રેનિયન સૈનિકોને ઘેરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
તેમની યોજના મારિયુપોલ પાસેથી ઉત્તરની તરફ વધતી તાકતો સાથે જોડાવવાની છે, જ્યાં તે યુક્રેનના વીરોના કારણે અઠવાડીયાઓથી ફસાયેલા પડ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube