નવી દિલ્હી :પાકિસ્તાની સેનાના પ્રવક્તા દ્વારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓની સાથે એકજૂટતા દાખવવા માટે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને બુધવારે ‘બહાદુર વ્યક્તિ’ બતાવવામાં આવી. પરંતુ જલ્દી જ પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધી. મેજર જનરલ આસિફ ગફૂરે પોતાના અંગત ટ્વિટર એકાઉન્ટથી પાદુકોણના વખાણ કર્યાં, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેમણે આ ટ્વિટ ડિલીટ કરી દીધી. જોકે, આ ટ્વિટ ડિલીટ કરવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. 


થોડીવારમાં ઈરાન મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે ‘મહાસત્તાના માલિક’ ડોનાલ્ડ ટ્રમ્પ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....