Trending Story: 28 માર્ચ 2000 એ જન્મેલા પેબલ્સ નામનો કુતરો 22 વર્ષ 59 દિવસનો છે. આ એક ફીમેલ કુતરો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સએ તાજેતરમાં જ પરિણામ જાહેર કર્યા છે. પેબલ્સ દક્ષિણ કેરોલિનાથી છે. અને આ પ્રકારે સૌથી ઓલ્ડ અને જીવિત કુતરા માટે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક પેબલ્સ બની ગયો છે. 


પેબલ્સ કુતરાની ઉંમર 22 વર્ષ છે. આ પહેલાં સૌથી વધુ ઓલ્ડ અને જીવિત કુતરાનો ગિનિસ રેકોર્ડ ટોબીકીથ નામના એક વર્ષીય કુતરાનું નામ દાખલ હતું. જેથી પેબલ્સે પહેલાં ગિનિસ વર્લ્ડ રેક્રોડ્સ દ્રારા સૌથી ઉંમરલાયક જીવિત કુતરાનું સન્માન આપવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ખિતાબ અમેરિકાના સાઉથ કૈરોલિનાના 22 વર્ષીય ટોય ફોક્સ ટેરિયસ પેબલ્સએ છિનવી લીધું છે. તેના માલિકે રેકોર્ડ માટે અરજી ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સને મોકલી હતી. ત્યારબાદ પેબલ્સને આ શીર્ષકના નવા ધારક જાહેર કરવામાં આવ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube