રોમઃ ઇટાલીમાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ઇટાલીવાસી ઘરોમાં કેદ થઈને રહી રહ્યાં છે. સંકટની આ ઘડીમાં ચર્ચિત પોર્ન વેબસાઇટ પોર્ન હબે 3 એપ્રિલ સુધી પોતાની પ્રીમિયમ સેવાઓ ફ્રી કરી દીધી છે. કંપનીએ ગુરૂવારે એક નિવેદન જારી કરીને આ જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ન હબે કહ્યું કે, લોક ડાઉનના દિવસોમાં તમારી મદદ માટે એક મહિને પ્રીમિયમ સર્વિસ ફ્રી રહેશે. ઇટાલીના લોકોએ એક મહિના સુધી કોઈ રૂપિયા આપવા પડશે નહીં. એટલું જ નહીં પોર્ન હબે પોતાની આવકનો એક ભાગ કોરોના વાયરસનો સામનો કરવામાં મદદ કરવાની જાહેરાત કરી છે. પોર્ટ હબની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને તે આ સમયે વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઇટ છે. 


પોર્ન હબ પર પ્રતિદિન 11 કરોડ 50 લાખ લોકો આવે છે. ઇટાલી વિશ્વમાં સૌથી વધુ પોર્ન જોનારા દેશોમાં સાતમાં નંબર પર આવે છે. આ યાદીમાં અમેરિકા પહેલું, જાપાન બીજું અને બ્રિટન ત્રીજા નંબર પર આવે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે પોર્ન વેબસાઇટ કોરોના સંકટ દરમિયાન વધુ પૈસા લઈ રહી છે. 


એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકોએ હજામત સૂટમાં સેક્સ કરવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે ફેસ માસ્ક લગાવીને સેક્સ કરવાનો આ વીડિયો કોઈ હોસ્પિટલમાં બનાવવામાં આવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર