ન્યૂયોર્ક: શું તમે અમેરિકાની એક ખુબસુરત હોટ મોડલની સાથે ડેટ કરવા માંગો છો. હસીન મોડલ  Moriah Mills એ પુરુષોને તેની સાથે ડેટ કરવાની ખુલ્લી ઓફર આપી છે. આ માટે કોઈ પણ પુરુષે આ 10 શરતોનું પાલન કરવું પડશે. જે પણ પુરુષ આ 10 શરતો પર ખરો ઉતરશે તેને આ સુંદર અને હોટ મોડલ સાથે ડેટિંગ કરવાની તક મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnlyFans ની હોટ મોડલ છે. મોરિયા
ધ સનના રિપોર્ટ મુજબ ન્યૂયોર્કમાં રહેતી 28 વર્ષની મોરિયા OnlyFans ની હોટ મોડલ છે. આ વેબસાઈટ પર લોકો સબસ્ક્રિપ્શન ચૂકવીને મેમ્બર બને છે અને અહીં આવીને પોતાની મનપસંદ મોડલના અંગત ફોટા અને વીડિયો જોવાનો આનંદ લે છે. મોરિયા ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ સક્રિય છે. તેના ત્યાં લગભગ એક લાખ 83 હજાર ફોલોઅર્સ છે. 


ડેટ માટે પુરુષોની કમી નથી
Moriah Mills નું કહેવું છે કે તેણે ક્યારેય પુરુષો સાથે ડેટ કરવા માટે સ્ટ્રગલ કરવી પડી નથી. તેને ચાહનારા લોકોનું લાંબુ લિસ્ટ છે. જે તેને ખુબ પ્રેમ કરે છે. આમ છતાં તે હવે જિંદગીને વધુ રોમાંચક બનાવવા માંગે છે. આથી તમામ પુરુષોને પોતાની સાથે એક વર્ષ સુધી ડેટિંગ કરવા માટે ખુલ્લી ઓફર કરી છે. જે પણ પુરુષ તેની 10 શરતો પૂરી કરશે તેની સાથે તે એક વર્ષ સુધી ડેટ કરી શકશે અને રિલેશન બનાવી શકશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube