Bull sperm viral News: હરાજીમાં એક બળદનું વીર્ય લાખોની કિંમતમાં વેચાયું છે. આશ્ચર્યજનક રીતે, તેના ખરીદદારોએ કહ્યું કે તેઓ બુલ વીર્ય માટે વધુ કિંમત ચૂકવવા માટે પણ તૈયાર છે. આખલાના વીર્યની લગભગ 20 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પશુપાલક માર્ક અને પામ પ્રિચર્ડ તેમના પશુઓના ઝૂંડ માટે વીર્ય શોધી રહ્યા હતા. જે બાદ તેમણે આ બળદના વીર્યની 10 સ્ટ્રો ખરીદી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે આ અક્ષરના છોકરાઓ, તમારા પાર્ટનરનો પ્રથમ અક્ષર કયો છે?
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો


તાજેતરમાં એક બળદનું વીર્ય લાખોની કિંમતમાં વેચાયું છે. નવાઈ પમાડે એવી વાત એ છે કે, આ બળદનું વીર્ય ખરીદનારે એવું પણ કહ્યું કે, તેઓ આ બળદના વીર્ય માટે વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર હતા. ઓસ્ટ્રેલિયાના પશુપાલક માર્ક અને પામ પ્રિચર્ડ તેમના પશુઓના ઝૂંડ માટે વીર્ય શોધી રહ્યા હતા. જે બાદ તેમણે આ બળદના વીર્યની 10 સ્ટ્રો ખરીદી. 


ફૂલાવરના પાંદડા છે પ્રોટીન અને પોષક તત્વોનું પાવર હાઉસ,હાડકાંનો દુખાવો થઇ જશે છૂમંતર
Trending News: સોશિયલ મીડિયા પર છવાયું ડિવોર્સ ફોટોશૂટ,ગણાવી 90 પ્રોબ્લમ
દુનિયાની અનોખી ઘડિયાળ જેમાં 12 વાગતા જ નથી, તો પણ લોકો પડતો નથી ફરક
મેરિડ મહેમુદની ક્લોઝ આવવા લાગી હતી આ અભિનેત્રી, સંબંધોએ બગાડ્યું કરિયર


આ આખલો 2017માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તે 2 કરોડ 68 લાખ રૂપિયાની ઐતિહાસિક કિંમતમાં વેચાયો હતો. આ આખલાને બ્રીડર કંપની એલરોસ બાર્હમાન સ્ટડ ચલાવતા રોજર અને લોરેના જેફરીઝે ખરીદ્યો હતો. આ બળદની કિંમતે જૂનો નેશનલ રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. આ બળદ ઓસ્ટ્રેલિયમાં તેની કિંમતના કારણે ખૂબ જ ચર્ચામાં છે.


પિત્ઝા કરતાં ઓછી કિંમતે આવે છે 84 દિવસની વેલિડિટી સાથેનો Jio નો પ્લાન
સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ : સરળતાથી મળશે 50 લાખ સુધીની લોન
સ્વર્ગમાંથી બનીને આવે છે આ રાશિઓની જોડીઓ, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી!


એબીસી ન્યૂઝ સાથે વાત કરતા ખરીદનાર પામ પ્રિચાર્ડે કહ્યું કે તે ઘણા દિવસોથી આ બળદને જોઈ રહી હતી. હવે તેનું વીર્ય મેળવ્યા પછી આપણા પ્રાણીઓની જીનેટીક્સ સારી થઈ જશે. અમે સૌથી વધુ ખુશ છીએ કે અમે સીમેન ખરીદ્યા છે.


આ અનોખી હરાજી ક્વીન્સલેન્ડના ગ્રામીણ વિસ્તારમાં થઈ હતી. જ્યાં વીર્ય અને ભ્રૂણ ખરીદવા માટે પશુપાલકો વચ્ચે હરીફાઈ થઈ હતી. આ સમય દરમિયાન વીર્યને સ્ટ્રોમાં વેચવામાં આવતું હતું. આ સ્ટ્રો એક પ્રકારની નાની પ્લાસ્ટિકની બોટલ છે, જેમાં લિક્વિડ નાઈટ્રોજનની વચ્ચે થોડી માત્રામાં વીર્ય રાખવામાં આવે છે.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube