Bride Dance Video: ભારતમાં આજથી લગ્નમાં એક મહિનાની બ્રેક લાગી ગઇ છે. હવે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કમૂર્હતા પછી જ થઈ શકે છે. બીજી તરફ, દુનિયાભરમાં લગ્નો હજુ પણ થઈ રહ્યા છે. આ દરમિયાન, અમને લગ્નનો આવો એક વીડિયો મળ્યો છે, જેમાં એક દુલ્હન તેના લગ્નમાં સરપ્રાઈઝ ડાન્સ કરતી જોવા મળી રહી છે. દુલ્હનના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોઈને ચોંકી જશો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ભારતનો નથી. આમાં એક દુલ્હન તેના વરની સામે ઉભા રહીને જે પ્રકારનો ડાન્સ કરી રહી છે તે જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન તેના વરની સામે ડાન્સ કરી રહી છે. આ દરમિયાન લગ્નમાં આવેલા સંબંધીઓ અને પરિવારના સભ્યો ત્યાં ઉભા રહીને દુલ્હનનો ડાન્સ જોઈ રહ્યા છે.

Whatsapp પર મેસેજ કરી મિત્રને ઘરે બોલાવ્યો, પત્નીનો રેપ કરાવી હસતો રહ્યો પતિ


વરની સામે ઉભી રહીને ડાન્સ કરી રહી છે દુલ્હન
વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે દુલ્હન તેના પતિની સામે ઉભા રહીને ડાન્સ કરી રહી છે. આ ડાન્સમાં દુલ્હનની સાથે છોકરીઓનું પણ એક ગ્રુપ છે. તમે જોઈ શકો છો કે સફેદ જેકેટ પહેરીને વર ખુરશી પર બેઠો છે અને દુલ્હન તેની આસપાસ ચક્કર લગાવી રહી છે. તે ઘણી વખત ડાન્સ કરતી વખતે તે વરરાજાના ખોળામાં પણ બેસે છે. જુઓ વિડિયો-

ટીચરે કહ્યું- 'બોયફ્રેંડ બની શકું? લગ્ન કરીશ...' વિદ્યાર્થીનીને મોકલ્યા અશ્લીલ મેસેજ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube