આ છે દુનિયાનું સૌથી મોંઘુ ઘેટું, કિંમત જાણીને થશે આશ્વર્ય
ઘેટા (sheep)ની કિંમત કરોડો પણ હોઇ શકે છે, એવું કદાચ જ કોઇએ વિચાર્યું હશે. પરંતુ એક ઘેટું હરાજીમાં 3,50,000 ગિની (£367,500 એટલે 490,651$)માં વેચાયું છે. ભારતીય મુદ્રામાં તેની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા થાય છે
લંડન: ઘેટા (sheep)ની કિંમત કરોડો પણ હોઇ શકે છે, એવું કદાચ જ કોઇએ વિચાર્યું હશે. પરંતુ એક ઘેટું હરાજીમાં 3,50,000 ગિની (£367,500 એટલે 490,651$)માં વેચાયું છે. ભારતીય મુદ્રામાં તેની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા થાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીની સૌથું મોંઘુ ઘેટું છે.
ટેક્સલ (Texel)બ્રીડના મેમના ડબલ ડાયમંડ ગુરૂવારે લાનાર્કમાં સ્કોટિશ નેશનલ ટેક્સલ સેલ (Scottish National Texel Sale)માં ત્રણ ખેડૂતોને વેચ્યું છે.
ટેકલ્સ એવી દુર્ભલ ઔલાદ છે, જેની માંગ સૌથી વધુ હોય છે. આ નેધરલેંડના તટથી દૂર ટેક્સેલના નાન દ્રીપ પર પેદા થાય છે. સામાન્ય રીતે તેની કિંમત 5 પોઇન્ટમાં હોય છે. પરંતુ આ વખતે કિંમત ખૂબ વધુ રહી.
આ ઘેંટાને ખરીદવા માટે અત્યાર સુધીની મોટી રકમ આપનાર બ્રીડર્સમાંથી એક જેફ એકેનએ કહ્યું કે 'દર વખતે સાથે કંઇક વિશેષ આવે છે અને કાલે એવો જ દિવસ હતો, જ્યારે એક વિશેષ ટેક્સલ સામે આવ્યું. દરેક જણ તેને ખરીદવા ઇચ્છતો હતો.'
SBI પાસેથી Home Loan લેનારાઓ માટે સારા સમાચાર, બેન્કએ શરૂ કરી નવી સુવિધા
તેમણે ડબલ ડાયમંડ માટે સંયુક્ત રૂપથી બોલી લગાવવા માટે પહેલાંથી જ એક અન્ય બ્રીડર સાથે વાત કરી લીધી હતી, પરંતુ જેમકે સ્કોટિશ નેશનલ ટેક્સલની બોલી વધતી ગઇ એક ત્રીજી બ્રીડર પણ તેમાં સામેલ થઇ ગઇ. તેમણે કહ્યું કે 'તે ફક્ત એક ઉત્કૃષ્ટ જાનવર હતું, જે બેસ્ટ જેનેટિક્સવાળુ હતું. લગભગ સાત અથવા આઠ લોકો હતા જે હકિકતમાં તે ખરીદવા ઇચ્છતા હતા અને તેના કારણે કિંમત એટલી વધી ગઇ.'
આ મેમને ચાર્લી બોડેન અને પરિવારએ ચેશાયરમાં પોતાના સ્પોર્ટ્સમેન ઝુંડ સાથે વેચ્યું હતું.
આ પહેલાંના વેચાણની વાત કરીએ તો ગત રેકોર્ડ 2009માં હતો, જ્યારે એક ઘેટું મેમનથી લગભગ 35 ટકા કિંમત ઓછી કિંમતમાં વેચ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube