Relationship with the ghost : આજે  દુનિયા ક્યાંની ક્યા પહોંચી ગઈ છે વિજ્ઞાને ખુબ પ્રગતિ કરી છે. પહેલાની સરખામણીમાં આજનું જીવન ખુબ જ સરળ બની ગયું છે. પરંતુ આજના આ વિજ્ઞાનના યુગમાં પણ એવા કેટલાક લોક છે જે પોતાને બદલવાનું નામ લેતા નથી. એવી વાતો કરે કે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજે કોણ એવું હશે જે ભૂત પ્રેતની વાતોમાં વિશ્વાસ કરે. પરંતુ એક મહિલાએ ખુબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂત (Ghost) ની આ કહાની જાણીને તમારા હોશ ઉડી જશે. બ્રિટનની એક મહિલાએ દાવો કર્યો છે કે તે ભૂત સાથે રિલેશનશીપમાં હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: 2 કરોડ રૂપિયાની Mercedes કાર એક ઝટકે બાળી મૂકી, કારણ જાણી વિશ્વાસ નહીં કરી શકો


એમથિસ્ટ રીલ્મ નામની મહિલાનું કહેવું છે કે તેની ભૂત સાથે દોસ્તી હતી. તે ભૂત સાથે રજાઓ ગાળી ચૂકી છે. મહિલાનો દાવો છે કે તે એક ભૂત સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે. મહિલાએ ભૂતનું નામ રે જણાવ્યું છે. 


સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી 'દિવાળી ભેટ'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube