Time Traveler નો નવો દાવો, 3 દિવસ સુધી અંધારામાં ડૂબી જશે દુનિયા, દરેક પ્રકાશથી લાગશે ડર
આ ટાઈમ ટ્રાવેલર (Time Traveler) એ પોતાના દાવાની સાથે કોઈ પૂરાવા આપ્યા નથી. પરંતુ તેણે વિશ્વાસથી કહ્યું છે કે 6 જૂન 2026ના દુનિયાભરમાં ત્રણ દિવસ માટે અંધારૂ છવાશે.
નવી દિલ્હીઃ દુનિયામાં ઘણા એવા લોકો છે, જે ટાઈમ ટ્રાવેલ (Time Travel) નો દાવો કરે છે. ટાઇમ ટ્રાવેલ એટલે કે પોતાના હાલના સમયથી કેટલાક વર્ષ આગળ કે પાછળ જતું રહેવું. તેમાં લોકો આવનારી પરિસ્થિતિઓ પ્રતિ પહેલાથી સજાગ કરે છે. હાલમાં એક ટિકટોક યૂઝર @timetraveler2582 એ વર્ષ 2582માં જવાનો દાવો કર્યો છે.
ટાઇમ ટ્રાવેલરના દાવાએ ચોંકાવ્યા
સોશિયલ મીડિયા સાઇટ ટિકટોક (Tiktok) પર યૂઝર @timetraveler2582 એ દાવો કર્યો છે કે તે ટાઇમ ટ્રાવેલ (Time Travel) કરી 561 વર્ષ આગળ એટલે કે વર્ષ 2582માં ચક્કર લગાવી ચુક્યો છે. તેનું કહેવું છે કે 6 જૂન 2026ના દુનિયાભરમાં અચાનક ગાઢ અંધારૂ છવાઈ જશે. તે સમયે કોઈપણ પ્રકારની રોશની જોવા મળશે નહીં. તેના દાવા બાદ તેના ફેન ફોલોઇંગમાં ખુબ વધારો થયો છે.
જેણે ભારતને હચમચાવી નાખ્યું છે તે ખતરનાક કોરોના વેરિએન્ટનો પહેલો PHOTO સામે આવ્યો
5 વર્ષમાં બદલાઈ જશે દુનિયા
આ ટાઈમ ટ્રાવેલર (Time Traveler) એ પોતાના દાવાની સાથે કોઈ પૂરાવા આપ્યા નથી. પરંતુ તેણે વિશ્વાસથી કહ્યું છે કે 6 જૂન 2026ના દુનિયાભરમાં ત્રણ દિવસ માટે અંધારૂ છવાશે. આ અંધારૂ ખુબ ગાઢ હશે અને તે સમયે આકાશથી આવતા પ્રકાશને જોવાની પણ છૂટ નહીં હોય. સાથે લાઇટ કે અન્ય સોર્સનો ઉપયોગ કરવાની મનાઈ હસે. આ સમયે દરમિયાન માત્ર મિણબત્તી (Candle) નો ઉપયોગ કરી શકશો.
પરેશાન લોકોએ પૂછ્યા સવાલ
આ પહેલા પણ ઘણા ટાઈમ ટ્રાવેલર પોતાની ભવિષ્યવાણી જણાવી ચુક્યા છે પરંતુ તેમાંથી સાચી સાબિત થવાના પૂરાવા મળ્યા નથી. આ ટાઇમ ટ્રાવેલરના દાવાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. બધા જાણવા ઈચ્છે છે કે આ દરમિયાન તેણે કઈ રીતે રહેવું પડશે. ટાઈમ ટ્રાવેલરનો દાવો વૈજ્ઞાનિકો માટે મુશ્કેલી બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube