શ્વાસ છોડ્યા પહેલા માતાએ બાળકને જન્મ આપ્યો, તુર્કીના ભૂકંપ વચ્ચે હદય દ્રવી ઉઠે તેવી માસૂમની કહાની
મળતી માહિતી અનુસાર બાળકના માતા અને ભાઇ બહેન ભયાનક ભૂકંપનો શિકાર બન્યા છે. ભૂકંપનો આ વીડિયો જોઇને સૌ કોઇનું હ્યદય દ્રવી ઉઠ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા એક અધિકારીએ બાળકની સંભાળ લીધી છે. ભૂકંપમાં પ્રેગનન્ટ મહિલા અને તેના 2 બાળકોના મોત થયા છે.
Child Born in Turki: તૂર્કી અને સિરિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે અનેક પરિવારો વેરવિખેર થયા છે. ખબર નહીં કે, કેટલા લોકોના ઘર ધ્વસ્ત થયા. જ્યાંથી જુઓ ત્યાંથી દર્દભરી કહાની ઉપસી આવે છે... ધ્વસ્ત ઇમારતોના કાટમાળ નીચેથી લોકોનું રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. લોકો હોસ્પિટલ તરફ દોડ લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો જેમાં જોઇ શકાય કે, ધ્વસ્ત ઇમારતના મલબા નીચેથી એક વ્યક્તિ નવજાત બાળકને લઇને હોસ્પિટલ લઇ જઇ રહ્યો છે. વાત એમ છે કે, એક પ્રેગ્નેન્ટ મહિલાએ કાટમાળ નીચે જ નવજાત બાળકને જન્મ આપ્યો અને બાદમાં મહિલાના શ્વાસ રૂંધાઇ ગયા.
આ પણ ખાસ વાંચોઃ
જ્યારે શરીરમાં આવવા લાગે પાંચ બદલાવ, તો સમજી લો કિડની ગઈ કામથી!
લીવરમાં તકલીફ હોય તો લાઈટલી ના લેતા! ખાવા-પીવામાં આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન
શરીરમાં જોવા મળે આ ફેરફારો તો ચેતી જજો, નહીં તો હંમેશા માટે શરીર પડી જશે ઠંડુ!
મળતી માહિતી અનુસાર બાળકના માતા અને ભાઇ બહેન ભયાનક ભૂકંપનો શિકાર બન્યા છે. ભૂકંપનો આ વીડિયો જોઇને સૌ કોઇનું હ્યદય દ્રવી ઉઠ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા એક અધિકારીએ બાળકની સંભાળ લીધી છે. ભૂકંપમાં પ્રેગનન્ટ મહિલા અને તેના 2 બાળકોના મોત થયા છે. જો કે, નવજાત બાળકના પિતાને ગંભીર ઇજાઓ થતા તેઓ લાચાર બન્યા છે. પત્ની અને બે બાળકોના મોતના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં સેરવાયા છે.
આ પણ ખાસ વાંચોઃકાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને... શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
પ્રાપ્ત માહિતી અનુસાર એક પ્રેગનન્ટ મહિલા કાટમાળ જ દબાઇ હતી. મદદની ગુહાર માટે હાથ લાંબા થઇ શકે તેવી શક્યતા જ નહોતી. તે દરમિયાન તેણે એક બાળકને જન્મ આપ્યો અને મહિલાની આંખો હંમેશા માટે બંધ થઇ ગઇ. જ્યારે બચાવ કર્મીઓએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો તેનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું. તુર્કી અને સિરિયામાં ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ તરફ WHOનું કહેવું છે કે, મોતનો આંકડો હજુ 8 ગણો વધી શકે છે... તુર્કીના સંકટ સમયમાં ભારત મદદ માટે પહોંચ્યું છે... પીએમઓની બેઠક બાદ NDRFની 2 ટીમ તુર્કી મોકલવામાં આવી છે.
આ પણ ખાસ વાંચોઃ
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
બચ્ચનની નવી ભાડુઆત! કેમ દર મહિને લાખો રૂપિયા ભાડુ ભરીને અમિતાભના ઘરે રહે છે આ હીરોઈન