Kidney Damage: જ્યારે શરીરમાં આવવા લાગે પાંચ બદલાવ, તો સમજી લો કિડની ગઈ કામથી!

Kidney Damage Symptoms: જો તમે તમારા રોજિંદા જીવનમાં સામાન્ય કરતાં વધુ થાક અનુભવો છો, તો તેનો અર્થ એ છે કે કિડની યોગ્ય રીતે કામ નથી કરી રહી. અને શરીરના ઝેરી તત્વો બહાર નથી નીકળી રહ્યાં.

Kidney Damage: જ્યારે શરીરમાં આવવા લાગે પાંચ બદલાવ, તો સમજી લો કિડની ગઈ કામથી!

Kidney Damage Symptoms: કિડનીની સુરક્ષા આપણા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે તે શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ છે જે ગંદકીને ફિલ્ટર કરીને દૂર કરે છે, જેના કારણે આપણે ઘણી બીમારીઓથી બચી જઈએ છીએ. જો કિડનીમાં કોઈપણ પ્રકારની ખામી હોય તો તબિયત બગડી શકે છે, તેથી આપણે જાણી લેવું જોઈએ કે કિડની હેલ્ધી છે કે નહીં. કિડનીમાં ડેમેજ થતા પહેલા આપણા શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવવા લાગે છે, આવો જાણીએ તેના વિશે.

આ પણ ખાસ વાંચોઃ
જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...

થાકમાં વધારો-
જો તમે તમારા રોજિંદા જીવનમાં સામાન્ય કરતાં વધુ થાક અનુભવો છો, તો તેનો અર્થ એ છે કે કિડની યોગ્ય રીતે કામ નથી કરી રહી. અને શરીરના ઝેરી તત્વો બહાર નથી નીકળી રહ્યાં 

આ પણ ખાસ વાંચોઃ
મુશર્રફને મળી હતી ફાંસીની સજા! દિલ્હીમાં થયો હતો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ
કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...

સ્કિન પ્રોબ્લેમ્સ-
જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે ફિલ્ટરિંગ પ્રક્રિયામાં અવરોધ આવે છે, જેના કારણે ઝેરી પદાર્થો આપણા લોહીમાં ભેગા થાય છે. જેની અસર આપણી સ્કિન પર જોવા મળે છે. ખંજવાળ અને ડ્રાય સ્કિન જેવી તકલીફો ઉભી થાય છે. 

મસલ પેઈન-
જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા હોય છે, ત્યારે શરીરમાં ટૉક્સિન્સ અને મિનરલ લેવલ વધવા લાગે છે. તેની અસર આપણા મસલ્સ પર પડે છે. ઘણા લોકો મસલ્સમાં અતિશય દુખાવો અનુભવે છે. 

ઉંઘ પુરી ના થવી-
સામાન્ય રીતે, હેલ્ધી લોકો માટે રોજ 7થી 8 કલાકની ઉંઘ પૂરતી હોય છે, પરંતુ જો આમ ના થાય તો તેની પાછળ કિડનીની બીમારી હોઈ શકે છે. ઘણા રિસર્ચમાં  કિડની બીમારી સાથે સ્લીપ એપનિયાનું કનેક્શન જોવા મળે છે. 

શ્વાસ લેવામાં તકલીફ-
કિડનીમાં પ્રોબ્લેમ થતાં એરિથ્રોપોઈટીન નામના હોર્મોનની કમી થવા લાગે છે. જે આપણા શરીરને રેડ બ્લડ સેલ્સ બનાવવા જણાવે છે. તેનાથી લોહીની કમી અને શ્વાસ લેવાની તકલીફ વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news