લંડન: ઇગ્લેંડના કોવેંટ્રી વિસ્તારમાં સાત મહિલાઓના ગ્રુપે એક ફ્લેટમાં જોરદાર પાર્ટી કરી. ભરપેટ ખાવા પીવાનું થયું અને પછી ડાન્સ. આ પાર્ટીમાં આઠમું કોઇ ન હતું. તેમણે પછી ગ્રુપમાં એક ફોટો પણ લીધો, જેને જોઇને બધા આશ્વર્યમાં પડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપ ફોટોમાં અપરિચિત બહેનપણી
આ ફોટોના અંતમાં સાત પછી અંતિમ ચહેરો દેખાયો. જેને કોઇ ઓળખતું ન હતું. જોકે આ અપરિચિત અને અજાણી મહેમાન હતી. અને તેના વિશે કોઇને ખબર ન હતી. હવે તે સાતેય બહેનપણી ડરી ગઇ છે અને તેમને લાગે છે કે જે ફ્લેટમાં તેમણે પાર્ટી કરી, ત્યાં કોઇ આત્મા પણ રહે છે. જેની સાથે જ જોરદાર પાર્ટી કરી અને મજા પણ માણી. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. 

કોરોના: સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, Lockdown વધારવા પર કહી આ વાત


શું છે પુરી કહાની?
ડેલી મેલના સમાચાર અનુસાર કોવેંટ્રી શહેરમાં રહેનાર 30 વર્ષીય રેબેકા ગ્લાસબ્રોએ સોશિયલ મીડિયા પર આ ફોટો અપલોડ કરતાં કહ્યું કે જ્યારે તેમણે આ ફોટાને ધ્યાનથી જોયો, તો તેમની ઉંઘ હરામ થઇ ગઇ. આખી રાત તેમના મગજમાં આઠમી ભયાનક છબિ ફરે છે, જેને તે સમજી શકતી નથી કે આખરે તે કોણ હતું તે. રેબેકાએ જણાવ્યું કે આ ફોટો ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે પડોશીના ફ્લેટમાં પોતાની છ અન્ય મિત્રોના ગ્રુપ સાથે લીધી હતી. આ ફોટો ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે પડોશીના ફ્લેટમાં પોતાની છ અન્ય મિત્રોના ગ્રુપ સાથે લીધો હતો. આ ફોટામાં  તે કુલ સાત મિત્રો હતા. પરંતુ પછી આઠમી અજાણી મિત્ર પણ તેમાં મળી. 

20 લોકોને મિક્સ વેક્સીન Covishield + Covaxin લગાવવામાં આવી, તેની શું થશે અસર? સરકારે આપ્યો આ જવાબ


રેબેકાએ કહ્યું કે ફ્લેટમાં ઉપર રહેનાર વૃદ્ધાનું માનવું છે કે તેના ફ્લેટોના બ્લોક એક સમયે એક જૂની ફેક્ટરી હતી અને તેમણે એક પડોશી પાસેથી સંભળ્યું હતું કે જે ફ્લેટમાં ફોટો લીધો હતો, તે ફ્લેટમાં નહાતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું. જોકે જ્યાં આ ફોટો જોઇને બધા હેરાન અહતા, તો તેના પડોશમાં રહેનાર મહિલાએ જણાવ્યું કે 'ઠીક છે, તમારે મરેલા કરતાં જિવતાથી ડરવું જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube