વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની ઓફિસ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સની ઓફિસ માટે ઈન્ટરવ્યુ દરમિયાન મહિલાઓને તેમની પર્સનલ લાઈફ, સેક્સ્યુઅલ લાઈફ વિશે એવા ઘણા સવાલ પૂછવામાં આવ્યા હતા, જેની તેમને અપેક્ષા નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ ગેટ્સની ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા આવેલી મહિલા ઉમેદવારોએ જણાવ્યું કે ઈન્ટરવ્યુ દરમિયાન સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ, તેમની પોર્નોગ્રાફીની આદતો, એકસ્ટ્રામેરિટલ અફેયર્સ, સેક્સ્યુઅલ હિસ્ટ્રી સહિત ઘણા આશ્ચર્યજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.


આજે પણ ચોંકાવી દે છે અમરનાથની ગુફા સાથે જોડાયેલા આ રહસ્યો, આકાર સાથે પણ છે સંબંધ!
લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો


જો કે, આવા પ્રશ્નો પુરુષોને પણ આવા પૂછવામાં આવ્યા હતા કે કેમ, તેની માહિતી હજુ સુધી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસ Gates Ventures માં કામ કરવા માટે આ ઈન્ટરવ્યુ મહિલાઓ માટે લેવામાં આવ્યો હતો.


જો કે, આ પ્રશ્નો અંગે બિલ ગેટ્સનાં પ્રવક્તાએ કહ્યું કે, તેમને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા આવા પ્રશ્નો વિશે કોઈ માહિતી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉમેદવારોને ત્રીજા પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોથી વાકેફ નથી અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.


Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો


એટલું જ નહીં, તેમણે કહ્યું કે જો આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો તે ગેટ્સ વેન્ચર્સના એગ્રીમેન્ટની વિરુદ્ધ છે. મળતી માહિતી મુજબ, આ ઈન્ટરવ્યુ હાલમાં જ સિક્યોરિટી કન્સલ્ટિંગ ફર્મ કોન્સેન્ટ્રિક એડવાઈઝર દ્વારા કરવામાં આવ્યા હતા.


Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ


ઈન્ટરવ્યુ ફેસ કરનાર મહિલાઓએ જણાવ્યું કે પર્સનલ લાઈફ, એક્સ્ટ્રા-મેરિટલ અફેર, પોર્નોગ્રાફિક હેબિટ્સ ઉપરાંત તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેમના ફોનમાં તેમની નગ્ન તસવીરો છે. શું તેમણે ક્યારેય પૈસા માટે ડાન્સ કર્યો છે? જો કે આ અંગે કોઈ પુરૂષ ઉમેદવારે કંઈ જણાવ્યું નથી.


શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube